________________
૩૭૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अह सुत्थियाइं संपत्थियाइं से अठ मंगलाई पुरो, समलंकियाण हयगय, रहाण पत्तेय मठसयं. ७८ चलिया बहवे असिलठि, कुंत धचिंध पमुहगाहा तो, अत्थत्थिया य बहवे, जयजय सदं पउंजंता. ७९ मग्गण जणस्त दितो, दाणं कप्प हुमु य सो कुमरो, दाहिण हत्थेण तहा, अंजलिमाला पडिच्छतो. ८० दाइज्जतो मग्गे, सो अंगुलि मालिया सहस्सेहि, पिच्छिज्जतो य तहा, लोयणमाला सहस्से हिं. ८१ पत्थिज्जतो अहियं, हियय सहस्सेहि तहय थुव्वंतो, वयण सहस्से हि इमो, संपत्तो जा समोसरणं. ८२ सीयाओ उत्तरित्रं, जिणपयमूले भिगम्म भत्तीए,
तिपयाहिणी करेउं, वंदई वीरं स परिवारो. ८३ છે તે પાલખીની આગળ રૂડી રીતે ગોઠવેલા આઠ મંગળ ચાલતાં કર્યો. તથા તે સાથે શણગારેલા આઠસે ઘેડા, આઠસે હાથી અને આઠસે રથ ચાલતા થયા. ૭૮
ત્યારબાદ ઘણું તલવાર, લાઠી, ભાલા તથા ધ્વજચિન્હ (ઝુડા) ઊપાડનારા ચાલ્યા તે સાથે વળી ઘણા ભાટ ચારણે જય જય શબ્દ કરતા ચાલ્યા. ૭૯
હવે કુમાર કલપક્ષની માફક માગણ લેકોને સવળે હાથે દાન દેવા લા, તેને સૌ કોઈ અંજલિ બાંધી પ્રણામ કરવા લાગ્યા, વળી માર્ગમાં હજારે આંગળીઓથી તે ઓળખાવા લાગે, હજારો ખેથી તે જેવા લા
, હજારો હદયોથી તે અધિક અધિક ચાહવા અને હજારે વચનેથી તે વખણાવા લાગે, એમ તે ઠેઠ સમવસરણ સૂધી આવી પહોંચે. ૮૦૮૧-૮૨
છે. ત્યાં આવી પાલખીથી ઊતરી ભક્તિપૂર્વક જિનેશ્વરના પાસે જઈ ત્રણ પ્રદક્ષિણ આપી પરિવાર સાથે કુમાર વીર પ્રભુને વાંદવા લાગે. ૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org