________________
ચિદમો ગુણ.
૩૭૩
राया पुणोवि कुमरं, कंचण कलसाइएहि एहविऊण, हइ सय मंगाई, गोसीसेणं विलिंपेइ. ७२ परिहावइ वत्थजुयं, कुमर मलंकुणइ कप्परूक्तु व्य, कारइ नियो विसिठं, सीयं थंभसय सुनिविठं. ७३ तत्था रुहिउं कुमरो, निवसइ सीहासणमि पुव्वमुहो, दाहिणपासे भद्दासणंमि, कुमरस्स पुण जणणी. ७४ वित्तुं रयहरणाई, वामे पासे तहं वधाई से, छत्तं पित्तुं एगा, वरतरुणी पिठो य ठिया. ७५ चामरहत्थाउ दुवे, उभो पासे तहेव पुव्वाए, वीयणगकरा तह हुय बहाइ भिंगारवग्गकरा. ७६ समरुव जुत्वणाणं, समसिंगाराण हरिसियमणाण, उक्खित्ता अह सीया, रायमुयाणं सहस्सेण. ७७
પછી રાજાએ તેને સેનાના કળશથી નવરાવી પિતાના હાથે તેનું અંગ કહેઈ ચંદનથી લીંપ્યું. ૭૨
પછી તેને બે વસ્ત્ર પહેરાવી કલ્પવૃક્ષની માફક તેને આભૂષણેથી શણગાર્યો. બાદ રાજાએ સો થોભાવાળી ઉત્તમ પાલખી કરાવી. ૭૩ - તેના પર ચડીને કુમાર સિંહાસન પર પૂર્વ દિશા સામે મુખ રાખીને બેઠે, અને તેની જમણી બાજુ ભદ્રાસન પર તેની માતા બેઠી. ૭૪
તેની ડાબી બાજુએ તેની ધાવ મા રજોહરણાદિક લઈને બેઠી. અને એક ઉત્તમ તરૂણી છત્ર લઈને તેની પીઠે ઊભી રહી. ૭૫ ' તેના બે પડખે બે ચામર ધરનારીઓ, તેમજ તેની પૂર્વ બાજુએ વીંઝણો ધરનારી અઘ ઈશાન બાજુએ કળશ ધરનારી ઊભી રહી. ૭૬
પછી સરખા રૂપવાળા, સરખા વનવાળા, સરખા શણગારવાળા, હષિત મન ધરનાર (ઉમેદવાર) એક હજાર રાજકુમારોએ તે પાલખી ઊચકી ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org