________________
ચાદમો ગુણ.
૩૬૯
ते वि अणुकूलहियया, भणंति तं वच्छ धन्नकयउन्नो, एवं दुच्चं तच्चपि, जंपिए जंपए कुमरो. ५३
तुभेहि अणुन्नाओ, पव्यज्ज संपयं पवज्जिस्तं, सोउं एय मणिठं, वयणं देवी गया मुच्छं. ५४
पउणीकया च कलुणं, विलवंती भणइ दीणवयण मिणं, जाय तुमं मह जाओ, बहुओ वाइय सहस्सेहिं. ५५ ता कह ममं अणाहं, पुत्तय मुत्तुं गहेसि सामन्नं, सोयभरभरिय हिययाइ, वच्चिही मज्झ जीयंपि. ५६ ता अत्थह जा वम्हे, जीवामो तो पवुड्डसंताणो, पच्छा काल गएहिं, अम्हेहि तुमं गहिज्ज वयं. ५७
ત્યારે તેઓ પણ અનુકૂળ હદયવાળા હોવાથી કહેવા લાગ્યા કે હે વત્સ, તું ધન્ય અને કૃતપુણ્ય છે, એમ બીજીવાર અને ત્રીજીવાર કહે છતે કુમાર બે . ૫૩
તમે રજા આપે તે હવે હું દીક્ષા ગ્રહણ કરૂં. આ અનિષ્ટ વચન , સાંભળી તેની માતા મૂછ પામી. ૫૪
તેને સાવધ કરવામાં આવતાં તે કરૂણ વિલાપ કરતી થકી આ રીતે દિન વચન બોલવા લાગી કે હે પુત્ર, તને મેં હજારો ઉપાયે જ
ત્યારે હવે મને અનાથ મૂકીને હે પુત્ર તું શી રીતે શ્રમણપણું , લેશે, ત્યારે તે શેકથી મારું હૃદય ભરાતાં મારો જીવ પણ નીકળી જશે. પ૬
માટે જ્યાં સૂધી અમે જીવિયે છીયે ત્યાં સુધી તું રહે. બાદ સંતાને મેટાં થતાં અને અમે કાળગત થતાં તું વ્રત લેજે. પ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org