________________
૩૭૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ
(કુમાર) वसण सय समभिभूए, विज्जुलया चंचलेसु मिण सरिसे, भणुयाण जीविए मरण, मग्गओ पत्थओ वा वि. ५८ को जाणइ कस्स कहं, होही बोही सुदुल्लहो एस, तो धरिय धोरिमाए, अंब तए हैं विमुत्तव्बो. ५९
(પિતા) जाया तुह अंग मिणं, निरुवमल वणिम सुरुव सोहिल्लं, तस्सिरि मणुहविऊणं, बुढवओ तयणु पव्वयसु. ६०
(કુમાર) विविहाहि वाहिगेहं, गेहं पि व जज्जरं इमं देह, निवडणधम्म मवस्सं, इण्हि पि हु पव्वयामि तओ. ६१
(પિતા) मुकुलग्गयाउ लायन्न सलिल सरियाउ तुज्झ दइयाओ, पंचसयाई इमाओ, कह मुंचसि तं अणाहाओ. ६२
કુમાર બોલ્યા–મનુષ્યનું જીવિત સેંકડે કષ્ટથી ભરેલું છે, અને તે વિજળી માફક ચંચળ તથા સ્વપ્ન સરખું છે, વળી આગળ કે પાછળ પણ મરવાનું તે નકકી જ છે. માટે કોણ જાણે છે કે કોને આ દુર્લભ બધિ પ્રાપ્ત થશે કે નહિ થશે? માટે ધીરજ ધારીને હે માતા તું મને રજા આપ... ૫૮-૫૯
માબાપ બેલ્યાં–હે પુત્ર, તારું આ અંગ અનુપમ લાવણ્ય અને રૂપથી શોભતું છે, માટે તેની શોભા ભોગવીને વૃદ્ધ થતાં દક્ષા લેજે. ૬૦
- કુમાર બોલે –આ શરીર અનેક આધિવ્યાધિઓનું ઘર છે અને જૂના ઘર જેવું ( ક્ષણભંગુર) છે. તે મોડું વેલું અવશ્ય પડનારજ છે, માટે હમણાંજ દીક્ષા લઉં તે ઠીક. ૬૧
- માબાપ બોલ્યાં –તું આ કુલીન અને લાવણ્ય જળની નદીઓ સમાન પાંચસે દયિતાઓને અનાથ કેમ મૂકી જશે? દર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org