________________
૩૬૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
नमिय जिणं उवविठा, उचियठाणे नरिंदकुमरवरा, तो नवजलहर गज्जिय, गहिरसरो भणइ इय सामी. ४८ भव्या भवारहट्टे, कम्मजलं गहिय अविरइघडीहिं, चउगइ दुह विसवल्लिं, मा सिंचह जीवमंडवए. ४९
तं मणिय निवो पत्तो, सगिहे कुमरो उ जंपए एवं, पबज्जं गिहिस्सं, पियरो पुच्छिय परं सामि. ५०
मा पडिबंधं कुणमु त्ति, सामिणा सो पयंपिओ तत्तो, पत्तो पिऊण पासे, नमिऊण कयंजली भणइ. ५१
वीरसगासे रम्मो, धम्मो अज्जंबताय निसुओ मे,
––– હર પરાગ તો છે જ પણ. ૨૨
તે રાજા અને કુમાર જિનને નમી ઉચિત સ્થાને બેઠા, ત્યારે વિર પ્રભુ નવા મેઘના ગર્જરવના માફક ગંભીર સ્વરથી આમ ઉપદેશ કરવા લાગ્યા. ૪૮
હે ભવ્ય, આ સંસારરૂપ અરઘટ્ટમાં અવિરતિરૂપ ઘડાઓથી કમળ ગ્રહણ કરીને ચતુર્ગતિ દુઃખ રૂપ વિષવલ્લીને જીવ રૂપી માંડવા પર ચડાવવા માટે સિંચન કરે માં. ૪૯
તે સાંભળીને રાજા પિતાને ઘરે આવ્યો અને કુમારે ભગવાન પાસે જઈ કહ્યું કે હે સ્વામી! હું માબાપને પૂછી દીક્ષા લઈશ. ૫૦
ભગવાને કહ્યું કે પ્રતિબંધ નહિ કરે, ત્યારે તે માબાપની આગળ આવી નમીને હાથ જેઠે કહેવા લાગ્યું. ૫૧
હે માતપિતા, આજે મેં વીર પ્રભુ પાસે રમ્ય ધર્મ સાંભળે છે, સરહ્યા છે, અને કબૂલ રાખે છે. પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org