________________
-
-
-
-
-
*
*
ચૌદમે ગુણ. गोसे तोसपरवसो, राया हाओ अलंकिय सरीरो, सीहासण मासीणो, सद्दावइ सुमिणसत्थविऊ. ७ तेवि तओ लहु न्हाया, कयकोउय मंगला समागम्म, वद्धावित्तु जएणं विजएण निवं सुहनिसन्ना. ८ भदासणंमि पवरे, देविं वित्तु जवणियं तरियं, राया पुप्फकुलकरो, तं सुमिणं अक्खए तेसिं. ९ सत्थाइ वियारेउं, निवपुरओ ते कहंति जह सत्थे, बायालीसं मुमिणा, तीसं वुत्ता महामुमिणा. १० चउदस गयाइ सुमिणे, नियंति जिणचकि मायरो तेसिं, कमसो सग चउइकं, हरिबल मंडलिय जणणीओ. ११ देवीए जं दिठो, सुमिणे पंचाणणो तओ पुत्तो, समयंमि रज्जसामी, राया होही मुणी अहवा. १२
પ્રભાતે રાજા હર્ષિત થઈ નાહી ધોઈ અલંકાર ધારી સિંહાસને બેશી સ્વપ્ન શાસ્ત્રના જાણનારાઓને બોલાવતો હ. ૭
ત્યારે તેઓ પણ ઝટપટ નહાઈ ધોઈ કૌતુક મંગળ કરી ત્યાં આવી રાજાને જયવિજય શબ્દથી વધાવી સુખે બેઠા. ૮
બાદ રાજા રાણીને પડદામાં ભદ્રાસન પર બેસાડી ફૂલફળ હાથમાં ધરી તેમને તે સ્વપ્ન કહેવા લાગ્યા. ૯
તેઓ શાસ્ત્ર વિચારીને રાજા આગળ કહેવા લાગ્યા કે, શાસ્ત્રમાં બેતાળીશ જાતનાં સ્વમ અને ત્રીશ જાતનાં મહા સ્વમ કહેલાં છે. ૧૦
જિનેશ્વર અને ચક્રવત્તિની માતાએ હાથી વગેરે ચિદ સ્વને જુવે છે, વાસુદેવની માતા સાત જુવે છે, બળદેવની માતા ચાર જુવે છે અને માંડળિક રાજાની માતા એક જુવે છે. ૧૧
રાણીએ સ્વપ્નમાં સિંહ જે તેથી પુત્ર થશે અને તે સમય આવતાં કાંતે રાજ્યપતિ રાજા થશે અથવા તે મુનિ થશે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org