________________
૩૬૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
सव्वो उगतरु नियरे, तत्थासी पुन्ननामज कखस्स, संनिहियपाडिहेरस्स, चेइयं बहुयजण महियं. २
तं नयरं परिपालइ, मालइ कुसुमं व मालिओ अहयं, लहुयकरो पवरगुणो, धणावहो नाम नरनाहो. ३
सहसंते उरसारा, अक्ख लिय विसालसील पन्भारा, - તed fસ મદુરસુંદર, સરસ સરસ મMા. ૪
सा निसि कयाइ वयणे, हरि विसंतं निएवि पडिबुद्धा, नरवइ समीव मुवगम्म, सम्म मक्खेइ त सुमिण. ५
रजधरो तुह पुत्तो, होही भणिए निवेण सा एवं, होउ त्ति भणिय रइ भवण, मुवगया गमइ निसिसेसं.६
તે ઉદ્યાનમાં સર્વ રૂતુમાં ફળતાં અનેક ઝાડ હતાં, ત્યાં પૂર્ણનાગ નામના પરિકરધારી યક્ષનું બહુ જનમાન્ય ચિત્ય હતું. ૨
તે નગરને માલતીની લતાને જેમ માળી ઉછેરે તેમ પ્રવર ગુણશાળી ધનાવહ નામે નરનાથ હલકા કરવડે પાલન કરતે હતે. ૩
તેની હજાર રાણીઓ હતી, તેમાં સૌથી સારી, અખંડિત શીળ પાળનારી, અને મધુર વાણી બેલનારી સરસ્વતી નામે રાણી હતી. ૪
તેણીએ કઈ વેળા રાતે સ્વપ્નમાં પિતાના મુખમાં સિંહ સિતે ને. બાદ જાગીને રાજા પાસે જઈ તેણીએ સમ્યક રીતે તે સ્વપ્ન કહી જણાવ્યું. ૫
રાજાએ કહ્યું કે રાજ્યને ભાર ઉપાડનાર તારે પુત્ર થશે. ત્યારે “એમજ થાઓ” એમ કહીને તે રતિભવનમાં આવી શેષ રાત્રિ પસાર કરવા લાગી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org