________________
-
-
ચાદમે ગુણ.
• ૩પ૯ स च धर्म निरंतरायं निःप्रत्यूहं तरइ त्ति शक्नोति कर्तु मनुष्ठातुं, भद्रनंदि कुमारव दिति.
એ સુપક્ષવાળો પુરૂષ ધર્મને નિરંતરાયપણે એટલે નિવિનપણે કરવાને એટલે અનુષિત કરવાને સમર્થ થાય છે, ભદ્રનંદિ કુમારની માફક.
इद मत्र हृदयं-अनुकूलो धर्म प्रयोजनानि कुर्वतः प्रोत्साहका साहाय्यकारी च स्यात्
હાં આ તાત્પર્ય છે-અનુકૂળ પરિવાર ધર્મના કામ કરતાં ઉત્સાહ વધારનાર અને મદદગાર રહે છે
धर्मशीलो धर्मप्रयोजनेष्व भ्यर्थितो ना भियोगं मन्यते, अपित्वनुग्रह मन्यते;
ધર્મશાળ પરિવાર ધર્મના કામોમાં રોકવામાં આવતા પિતાના પર ઇબાણ થયું નહિ માનતાં અનુગ્રહ થયે માને છે;
सुसमाचारो राजविरुद्धा द्यकृत्य परिहारी धर्म लाघव हेतु न भवेत | સુસમાચાર પરિવાર રાજ વિરૂદ્ધ વગેરે અકાર્યને પરિહરનાર છેવાથી ધર્મની લઘુતાને હેતુ નથી થતું.
अत एवंविधः सुपक्षो धर्माधिकारी स्या दिति. માટે એવા પ્રકારના સુપક્ષવાળે પુરૂષ જ ધર્માધિકારી થઈ શકે.
भद्रनंदी कुमार कथा चैवं. इह सुरयण सोहिल्लं, करिवयण समं समत्थि उसभपुरं, ईसाण दिसाइ तहिं, थूभकरंडं ति उज्झाणं. ?
ભદ્રનંદિ કુમારનું ઉદાહરણ આ પ્રમાણે છે.
ઈહાં હાથીના મુખ માફક સારા રત્નથી શોભતું રૂષભપુર નામે ના ગર હતું, તેની ઈશાન કોણમાં સૂપકરંડ નામે ઉદ્યાન હતું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org