________________
૨૫૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
-
ચતુર્દશતમ ગુણ. ऊक्तः सत्कथ इति त्रयोदशो गुणः, संप्रति सुपक्षयुक्तं च. तुर्दशं गुणं व्याख्यातु माह.
સત્યથપણારૂપ તેરમે ગુણ કહે, હવે સુપક્ષ યુક્તપણારૂપ ચિદમાં ગુણની વ્યાખ્યા કરતા કહે છે –
(મૂઠ માથા.) अणुकूल धम्मसीलोसुसमाचारो य परियणो जस्स, एस सुपक्खो धम्मनिरंतरायं तरइ काऊं. २१
(મૂળ ગાથાને અર્થ.) જેને પરિવાર અનુકૂળ અને ધર્મશીલ હાઈ સદાચાયુક્ત હોય, તે પુરૂષ સુક્ષ કહેવાય. તે પુરૂષ નિર્વિઘપણે ધર્મ કરી શકે છે. ૨૧
(ટીકા.) इह पक्षः परिवारः परिकर इत्येकोऽर्थः, शोभनः पक्षो यस्य स सुपक्ष, स्तमेव विशेषेणा ह
ઈહ પક્ષ, પરિવાર, કે પરિકર એ શબ્દ એક અર્થવાળા છે, તેથી શોભન પક્ષ એટલે પરિવાર જેને હેય તે સુપક્ષ કહેવાય, તેજ વાત વિશે કરી કહે છે;–
ગન વિદ્યાર્મિસી ધર્મા–પુરાવા સારાरचारी-परिजनः परिवारो-यस्य एष सुपक्षो भिधीयते.
અનુકૂળ એટલે ધર્મમાં વિદન નહિ કરનાર—ધર્મ શીળ એટલે ધામિક, અને સુસમાચાર એટલે સદાચાર પરાયણ–પરિજન એટલે પરિવાર હોય જેને તે સુપક્ષ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org