________________
તેરમે ગુણ.
૩૫૭
बहुविह सीयायवखु, प्पिवास वासाइ दुक्खसंतत्ता, मरिऊण गया नरयं, तत्तो उबट्टिऊण पुणो. ५६ .....
.
तिरिएसुं बहुयभवे, अणंतकालं निगोयजीवेसु, भमिउं लहिय नरभवं, कमसो कर रोहिणी सिद्धा. ५७ अह सो सुभद्दसिठी, नियपुत्ति विडंबणं निएऊण, गुरुवेरग्ग परिगओ, जाओ समणो समियपावो. ५८
तवचरण करण सज्झाय, सकहा संगओ गयपमाओ, विगहाविरत चित्तो, कमेण सुहभायणं जाओ. ५९
एवं ज्ञात्वा दुःकथाव्यापृताना, दुःखानंत्य दुस्तरं देहभाजां, वैराग्या चै बंधुमुक्ता, नित्यं वाच्या सत्कथा एव भव्यैः ६०
(જ્ઞાતિ જ્ઞાતિં નમામં.) તે બહુ પ્રકારના તાઢ તાપ તથા ક્ષુધા પિપાસા વગેરે દુઃખ સહીને મરીને નરકે ગઈ, ત્યાંથી નીકળીને ફરી તિર્યંચના બહુ ભવ કરી અને તે કાળ નિગદમાં રખડી અનુક્રમે મનુષ્ય ભવ પામી તે રેહિણી ક્ષે પહોંચી. ૫૭
હવે તે સુભદ્ર શેઠ પિતાની પુત્રીની વિટંબના જોઇને મહા વૈરાગ્ય પામી દીક્ષા લઈ પાપને શમાવી તપ, ચારિત્ર, સ્વાધ્યાય, તથા સત્કથામાં પ્રવૃત્ત રહી પ્રમાદને દૂર કરી વિકથાઓથી વિરકત રહી કેમે કરી સુખ ભાજન થયો. ૫૮-૫૯
આ રીતે જે પ્રાણિઓ વિકથામાં વળગ્યા રહે છે તેમને થતા અનેક દુઃખ જાણી કરીને ભવ્ય અને વૈરાગ્યાદિક ભરપૂર અને નિર્દોષ સકથાજ હમેશાં વાંચવી. ૬૦
આ રીતે રોહિણનું ઉદાહરણ પૂરું થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org