SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ताने व गुणान् गुणगुणिनोः कथंचि दभेद इतिदर्शनाय गुणिपतिનાના–સાદો ત્યારે तत्रा क्षुद्रो नुतानमतिः ? रूपवान् प्रशस्तरूपः स्पष्टपंचेंद्रिय इत्यर्थः-मतोः प्रशंसावाचित्वात् , रूपमात्राभिधाने पुन रिभेव, यथा-रूपिणः पुद्गलाः प्रोक्ता-इति २ प्रकृतिसोमः स्वभावतोऽपापकर्मा ३ लोकप्रियः सदासदाचारचारी ४ अक्रूरोऽक्लिष्टचित्तः ५ તેજ ગુણેને ગુણગુણિને કેટલીક રીતે અભેદ બતાવવા માટે ગુણ વાચક વિશેષણેથી કહી બતાવે છે–અહીં “ગો ' ઇત્યાદિ પદ બોલવા. ત્યાં અશુદ્ર એટલે અનુત્તાન મતિવાળે હાય-અર્થાત્ જે ક્ષુદ્ર એટલે ઊછાંછળે કે ટુંક બુદ્ધિ ન હોય તે અશુદ્ર જાણ. ૧ " રૂપવાળો એટલે સારા રૂપવાળ અર્થાત્ જે ચેખી પાંચ ઇન્દ્રિયવાળો હાય-હાં મત પ્રત્યય પ્રશંસાને અર્થ જણાવે છે, ફક્ત રૂપ માત્ર જણાવવું હોય તે ફક્સ પ્રત્યયજ આવે, જેમકે રૂપિ પુદ્ગળો કહેલા છે (એ ઠેકાણે રૂપિ એટલે રૂપવાળા એટલે જ અર્થ થાય છે.) ૨ પ્રકૃતિ સેમ એટલે કે સ્વભાવથી જ પાપના કામથી દૂર રહેનાર છેવાથી જે શાંત સ્વભાવવાળો હોય. ૩ લેક પ્રિય એટલે કે હમેશાં સદાચારમાં પ્રવર્તનાર હોવાથી જે સા લકને પ્રિય હોય. ૪ અક્કર એટલે કે ચિત્તમાં ગુસ્સો નહિ રાખતા હોવાથી જે શાંત મનવાળો હોય. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy