________________
ઉપદ્યાત.
૩ણુગો, વિનો, कयण्णुओ, परहियत्थकारीय, तहचेव लद्धलक्खो , इगवीसगुणेहिं संपन्नो. ७
(મૂળને અર્થ) જે પુરૂષ અશુદ્ર, રૂપવાન, શાંત પ્રકૃતિવાળે, કપ્રિય, અક્રૂર, પાપ ભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાનું, શરમાળ, દયાબુ, મધ્યસ્થ, થંડી નજરવાળે, ગુણરાગી, સારા સગા સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શી, ગુણદોષજ્ઞ, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી અને સમજદાર, એમ એકવીશ ગુણવાળો હોય તે ધર્મ રૂ૫ રત્નને પાત્ર થઈ શકે છે. ૫-૬-૭
( ટીકા)
धर्माणां मध्ये यो रत्नमिव वर्तते जिनप्रणीतो देशविरतिसविरतिरूपो धर्मः स धर्मरत्नः-तस्य योग्य उचितो भवति इत्यध्याहार-एकविशत्या गुणैः संपन्न इति तृतीयगाथांते संबंधः।
ધર્મમાં જે રત્ન માફક વર્તે છે તે જિન ભાષિત દેશ વિરતિ અને સર્વ વિરતિરૂપ ધર્મ તે ધર્મરત્ન કહેવાય–તેને એગ્ય એટલે ઉચિત–તે થાય કે જે “એકવીશ ગુણે કરી સંપન્ન હેય” એમ ત્રીજી ગાથાના અંતે પદ છે તે સાથે જોડવું.
वृद्धानुगः विनीतः कृतज्ञः परहितार्थकारि च तथाचैव लब्धलक्षः एकविंशतिगुणैः संपन्नः ७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org