________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
womart
पार्जनीया, स्तदधीनत्वा विशिष्टधर्मसमृद्धे रिति । यतो यस्माद्-भणितं गदितं-पूर्वसूरिभि रिति गम्यत इति ।
ઈહાં એ આશય છે કે જેમ મેહેલ બાંધવા ઇચ્છનારાઓ જમીન સાફ કરી પાયા વગેરેની મજબૂતી કરે છે, કેમકે તેમ કથાથી જ તે મજબૂત મહેલ બંધાઈ શકે છે તેમ ધર્મ કરવાના અથિઓએ પણ આએ ગુણ બરાબર ઉપાજિત કરવા, કારણ કે તેમ કર્યાથીજ વિશિષ્ટ ધર્મની સમૃદ્ધિ મેળવી શકાય છે, જે માટે (આગળ કહેવામાં આવશે તે પ્રમાણે) ભણેલું એટલે કહેલું છે. (કેણે કહેલું છે તે કે) પૂર્વાચાર્યએ એટલું ઊપરથી સમજી લેવું.
भणित मेवाहशुहेछ तेन हे ;धम्मरयणस्स जुगो, अक्वुद्दो, रुववं, पगइसोमोः लोगपिओ, अकूरो, भीरू, असढो, सुदखिण्णो. ५ लज्जालुओ, दयालू, मज्जत्थो, सोमदिठि, गुणरागी, सकह सुपक्खजुत्तो,
सुदीहदंसी, विसेसन्नू.६ धर्मऽरत्नस्य योग्यः अक्षुद्रोरूपवान् प्रकृतिसोमः लोकप्रियः अक्रूरः भीरू, अशठः सुदाक्षिण्यः ५ लज्जालुः दयालुः मध्यस्थः सोमदृष्टिः गुणरागी, सत्कथमुपक्षयुक्तः सुदीर्घदशी विशेषज्ञः ६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org