SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્ધાત. भीरु रैहिकामुष्मिक पायभीलुकः ६ अशठः परावंचकः ७ सुदाक्षिण्यः प्रार्थनाभंगभीरु रिति ८ लज्जालुओ इत्यादि लज्जालु रकार्यवर्जकः ९ दयालुः सत्वानुकंपकः १० मध्यस्थो रागद्वेषरहितोऽतएवासौ सोमदृष्टि यथावस्थितधर्मविचार - विवादूरं दोषत्यागी, सोमदृष्टि रित्यत्र विभक्तिलोपः। प्राकृतत्वात् । इह વચ્ચેનાવ્યે ત્ર કુળ: ?? ભીરૂ એટલે કે આ ભવ અને પરભવના નુકશાનથી જે મીનાર હાય. ૬ ૩૫ અશશ્ન એટલે કે જે પરને રંગનાર નહિ હોવાથી નિષ્કપટી હોય. ૭ સુદાક્ષિણ્ય એટલે કે કાઇની પણ પ્રાર્થનાના ભંગ કરતાં ડરનાર હાવાથી જે દાક્ષિણ્ય ગુણવાળા અર્થાત્ લાલચ ખાઇજનાર હોય. ૮ અહીં એ ગાથા ખેલવી. લજાવુ એટલે અકાર્ય આચરતાં શરમ ખાઇ તેને જે વર્જનાર હાય. ૯ દયાલુ એટલે પ્રાણિઓ પર અનુકપા રાખનાર હાય. ૧૦ મધ્યસ્થ એટલે રાગ દ્વેષ રહિત હાય-એથીજ તે સામષ્ટિ એટલે ખરેખરી રીતે ધર્મ વિચારને સમજનાર હોવાથી (શાંત નજરથી) દોષને દૂર કરનાર હોય છે. મૂળમાં ‘સોફિ’ એ ઠેકાણે પ્રાકૃતપણાથી વિભક્તિના લાપ કર્યા છે. આ જગાએ મધ્યસ્થ અને સમષ્ટિ એ બે પોથી એકજ ગુણુ લેવાના છે. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy