________________
૩૩૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ. अविरत निद्रावशतः, स्वपंति देवाः सदे ति सकलजने, मोहोरग विषविधुरे, गारूडिकं बोधत जिनेंद्र. १६ यतिजन करणीयायां, सदा क्रियायां हि तदु पदिष्टायां, यदि विगलित प्रमादैः, क्रियते सिद्धांत मंत्र जपः १७
तत एकोपि समर्थो, मोहविषोच्छेदने त्रिभुवनस्य, निःकारण बंधु रसौ, भव्यानां परम कारुणिकः १८ एव मवगम्य नरपति, रपूर्वसंवेग मुद्वहन कमपि, भालस्थल मिलितकाः, प्रणम्य मुनिराज मित्युचे. १९ सत्य मिदं मुनिपुंगव, वय मपि मोहविष घारिता अधिकं, आत्महित मियत्कालं, चेतितवंतः किमपि नैव. २०
સદા સૂતાજ રહેનાર તે અવિરતિરૂપ ઊંઘમાં પડેલા દેવતા જાણવા, આ રીતે સર્વ જન મેહરૂપી સર્પના વિષથી વિધુર રહેલ છે તેમની આગળ ગારૂડિક તે જિનેશ્વર ભગવાન જાણવા. ૧૬
તેણે ઉપદેશેલી યતિજનને કરવા યોગ્ય ક્રિયામાં સદા અપ્રમાડી રહી જે સિદ્ધાંતરૂપ મંત્રને જપ કરવામાં આવે તે (સઘળું વિષ ઊતરી જાય છે.) ૧૭ | માટે તે ભવ્ય જનોને નિષ્કારણ બંધુ અને પરમ કરૂણવાન્ ભગવાનું એક છતાં આખા ત્રિભુવનનું વિષ ઊતારવા સમર્થ છે. ૧૮
આમ સાંભળીને રજા અપૂર્વ સંવેગ પામી મસ્તકે હાથ જોડી પ્રણામ કરીને તે મુનીંદ્રને આમ કહેવા લાગ્ય–૧૯
| હે મુનિ પુંગવ, તમારી વાત સાચે સાચી છે. અમે પણ મેહ વિષથી અતિશય ઘેરાઈને આટલા વખત સુધી પિતાનું કંઈ પણ હિત જાણી શક્યા નથી. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org