________________
બારમો ગુણ.
૩૩૭
अतितीव्र विषाभिहताः, प्रोक्ता एकेंद्रिया विगतचेष्टाः अव्यक्तं च रसंतो, लुठंति विकलेंद्रिया धरणौ. ११
ज्ञेया श्च तंत्रयुकत्या, शून्या चेष्टा असंज्ञिनां राजन्, दाहादि दुःख दंदोलय, स्तु नैरयिकजं तूनां. १२
येना साताभिधलघु, भुजंगमस्या तिनिष्ठुरो दंशः तेषां जातो हयेवं, ज्ञेयः सर्वत्र च विशेषः १३
अव्यक्तं विरसंतः, करिकरभ प्रभृतयो विनिर्दिष्टाः, स्खलन पतनादि धर्मा, विज्ञेया मानवानां तु. १४
जाग्रति ते प्रतिपन्ना, विरतिं विषलाघवानु भावेन, भूयो मोहविष वशात्, स्वपंति परिमुक्त विरतिगुणाः १५
એ જીવમાં જેઓ અતિ આકરા વિષથી હણાયેલા છે તે નિષ્ઠ રહેલા એકેદ્રિય જાણવા, બીજા અવ્યકત બોલી જમીન પર આળોટે છે તેઓ વિલેંદ્રિય જાણવા. ૧૧
હે રાજન, શાસ્ત્ર મુકિતએ અસંરિઓની ચેષ્ટાઓ શૂન્ય જેવી જાણવી, તેમજ દહાદિક દુઃખની પીડા તે નારકના જંતુઓને જાણવી. કેમકે તેમને અસાતા નામના નાના સર્પને અતિ ભયંકર દંશ લાગેલ છે એ રીતે બધા સ્થળે વિશેષ ભાવાર્થ જાણી લેવો. ૧૨-૧૩
અવ્યક્ત રડતા તે હાથી, ઊંટ વગેરે જાણવા અને ખલનાદિક પામતા તે માણસે જાણવા. ૧૪
જાગે છે તે ઓછું વિષ ચડવાથી વિરતિને અંગીકાર કરનાર જાણવા, ફરીને વિષ ચડતાં ઊંઘમાં પડે છે તે વિરતિથી પાછા ભ્રષ્ટ થનારા સમજવા. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org