SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી ધર્મરત્ન પ્રકરણ. हास्यादि धवल दशनः, सपरिकर त्रिभुवनं दशति निखिलं, कृतचित्त बिल निवासो, मोहमहा विषधरो भीमः ६ दष्टा च तेन जीवा, मूर्छितव च्चेतयंति नहि कार्य, मीलंति लोचनानि, क्षणमात्र सुखानुभवनेन. ७ अंगै रन्यधरै रिव, संचार्यते च सेवक जनेन, लग्नाः करे न देवं, न गुरुं च मुणति गतमतयः ८ किं मम युक्त मयुक्तं, किंवा मम को ह मिति तथात्मानं, न विदंति हित मपि तथा झुण्वंति न गुरुभि रुपदिष्टं. ९ समविषमाणि न सम्यक, वीक्षते नैव गुरुजनस्या पि, विदध त्यौचित्यं किल, मूका इव ना लपंति परं. १० હાસ્યાદિરૂપ ધોળા દાંતવાળ, ચિત્તરૂપ બિલમાં વસનારે, એ ભચંકર મેહ નામને મહાસર્પ આખા ત્રિભુવનને દશી રહ્યા છે. ૬ તેણે દશેલા મૂછિતની માફક શું કરવું તે સમજી શકતા નથી, અને ક્ષણભરના સુખમાં મુંઝાઈ પડીને આંખ મીંચી રહે છે. ૭ છે. તેઓ અંગે એટલા જડ થઈ પડે છે કે તેમને ચાકર નફરે હેરવે ફેરવે છે, તેઓની મતિ એટલી ભ્રષ્ટ થાય છે કે તેઓ દેવ અને ગુરૂને - ળખી શકતા નથી. ૮ શું મારે કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ તથા હું કેણ હું એમ તેઓ જાણું શકતા નથી તેમજ ગુરૂએ બતાવેલી હિત શિક્ષાને પણ તે સાંભળી શકતા નથી. ૯ તેઓ સીધું ઊંધું કશું જોઈ શકતા નથી, તેમજ પોતાના ગુરૂ જનની ઉચિત પ્રતિપત્તિ પણ કરી શકતા નથી, તથા મૂંગાની માફક બીજાને બેલાવતા પણ નથી. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy