________________
બારમો ગુણ
तथाहि नैरयिकादि भवाना, मावर्तों येन तत्र नरनाथ, संसार स्तेनेह, न्यगादि नगरं भवावर्त. १ कर्म परिणाम राजः, सर्वेषां काल परिणति समेतः जनको येन ततो मी, जीवाः सर्वेपि सोदर्याः २ अत्र भवावर्तपुरे, त एव निवसं त्यनंतका जीवाः एकेन विषधरेण च, ते दष्टा येन श्रृणु तच्च. ३ . अष्टमदस्थान फणो, दृढरूढ कुवासना मलिनदेहः, रत्यरति चपल रसनो, ज्ञाना वरणा दिडिंभयुतः ४
कोप महा विषकंटक, विकरालो द्वेषराग नयन युगः । .. मायारद्धि महाविष, दाढो मिथ्यात्व खर हृदयः ५ .
તે આ રીતે કે –
' 'હે નરનાથ, આ સંસારમાં નારકાદિક ભવના ફેરા લેવાય છે તેથી તે સંસારને ઈહ ભવાવ નગર કહ્યું છે. ૧ " કર્મ પરિણતિ નામને રાજા કાળપરિણતિ નામની રોણી સાથે બધા અને પિતા છે તેથી આ બધા જ સદર જાણવા. ૨
આ ભવાવ નગરમાં તેવા અનંત જીવો રહે છે, તે બધાને એકજ સપે આ રીતે દસ્યા છે-૩
આઠ મદરૂપ આઠ ફણાવાળે, મજબૂત રહેલી કુવાસનાથી કાળા વછુંવાળો, રતિ અરતિરૂપ ચપળ જીભવાળે, જ્ઞાનાવરણદિરૂપ બચ્ચા કરચાવાળે, કે પરૂપ મોટા વિષકંટકથી વિકરાળ રહેલે, રાગદ્વેષરૂપ બે નેત્રવાળ, માયા અને ગૃદ્ધિરૂપ મટી વિષ ભરેલી દાઢવાળે, મિથ્યાત્વરૂપ કઠોર હદયવાળે. ૪-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org