________________
બારમો ગુણ,
૩૩૯
अधुना तु राज्य सौस्थ्य, कृत्वा दास्ये व्रतं प्रभुपदांते, गुरु रप्याह नरेंद्र, क्षण मपि मास्म प्रमादी स्त्वं. २१ तदनु पुरंदर पुत्रे, राज्यभरं विजयसेन नृपः, सामंत कमलमाला, मंत्र्यादि युतः प्रवव्राज. २२
अथ मालत्य पि देवी, निजदुश्चरितं निवेद्य सुगुरुणां, कर्मवन गहन दहन, प्रतिमां दीक्षां समादत्त. २३ नम्र सुरासुर किन्नर, विद्याधर गीयमान शुभ्रयशाः, भव्योपकारहेतो गुरु रप्य न्यत्र विजहार. २४ अह परिपालइ रज्जं, पुरंदरो दरिय वहरि बलदलणो, अपुव्य चेइयाइं, जिन्नुद्वारे य कारतो. २५ ।
પણ હવે રાજ્યની સુસ્થતા કરીને હું આપની પાસે વ્રત લઈશ. ગુરૂ બોલ્યા કે હે નરેંદ્ર એ વાતમાં ક્ષણ ભર પણ પ્રમાદ નહિ કરે. ૨૧
ત્યારે પુરંદર કુમારને રાજ્ય સોંપીને વિજયસેન રાજા કમળમાળા રાણ તથા સામંત અને મંત્રી વગેરેની સાથે દીક્ષિત થયા. રર
હવે માલતી રાણી પણ તે ગુરૂને પિતાનું દુશરિત જણાવીને કર્મરૂપી ગહન વનને બાળવામાં દહન સમાન દીક્ષા લેતી હવી. ૨૩
હવે નમતા સુર અસુર કિનર અને વિદ્યાધરેએ ગાએલા નિર્મળ યશવાળા તે આચાર્ય ભવ્યને ઉપકાર કરવા અર્થે અન્ય સ્થળે વિહાર કરવા લાગ્યા. ૨૪
હવે પુરંદર રાજા વરિઓના લશ્કરને દલિત કરીને રાજ્યનું પરિપાલન કરવા લાગે, તેણે ઘણા અપૂર્વ ચ તથા જીર્ણોદ્ધાર કરાવ્યા. ર૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org