________________
A
MANANAAmarna
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA~
૩૩ર
શ્રી ધર્મરત્ન પ્રકરણું. लच्च तथाविधं पुर मालोक्य समुत्पन्नपुण्यकारुण्येन तेन बभाषिरे ते लोका:-यथा भो भी लोका मोचयामि वः सर्वान प्येतस्या महोरग विषवेदनायाः, यदि मयो पदिष्टां क्रिया माचरत. तै रुक्तं कीदृशीसा ? गारुडिक कियापरिः मोवाच-अहो लोकाः प्रथम मेव तावन् मामकीन शिष्य संदोहवेषव त् प्रतिपत्तव्यो वेषः, रक्षणीयाः सकल त्रिभुवनीदरविवर वर्तिनः पाणिनः, न वक्तव्यं सूक्ष्म मप्यलीकं, न गृहीतव्य मदत्तं, पालयितव्यं नव- . गुप्तिसनाथमजिह्म ब्रह्मचर्य, मोक्तव्यः स्वदेहेपि प्रतिबंधः, वर्जनीयं रजन्यां चतुर्विध मप्या हारजातं, वस्तव्यं स्त्रीपशुपंडक विरहित वसति श्मशान गिरिगहर शून्यसदनकाननादिषु, कर्त्तव्यं भूमिकाष्ट शय्याशयनं, परिभ्रमितव्यं युगमात्र दत्तलोचनैः, जल्पनीयं हितमिता गर्हित निरवधं वचः, भोक्तव्य मकृता कारित मननुमत मसंकल्पितं पिंडजातं, निवारणीयं सदा प्यकुशळ चिंतायां मानसं परिवर्ज मितव्याः सर्वथा राजादिकथाः, परित्यक्तव्यो दूर मकल्याण मित्र संपर्कः, परिहरणीयः सर्वेण कुगारूडिक संबंध,
તેણે તે નગરના તેવા હાલ જેઈ કરૂણા લાવી તે લેકેને કહ્યું – કે, તમે જે મારી બતાવેલી ક્રિયા કરે તે હું તમને બધાને આ વિષ વેદનાથી મુક્ત કરું.
લેક બોલ્યા કે તે કેવી કિયા છે?
તે ગારૂડિક બે –પહેલાં તે તમારે મારા આ શિષ્યને જેવો વેષ છે તે વેષ ધારણ કરે. બાદ આખા જગમાં રહેલા પ્રાણિઓની રક્ષા કરવી, ઝીણામાં ઝીણું અસત્ય પણ બોલવું નહિ, અણદીધેલું લેવું નહિ, નવ ગુપ્તિ સહિત નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવું, પોતાના શરીર પર મમતા ન રાખવી, રાતે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે, સ્ત્રી પશુપંડક રહિત મશાણ, ગિરિગુફા, તથા નાં ઘર અથવા વનમાં વસવું, ભૂમિ અગર કાષ્ટની શય્યા પર સૂવું, યુગમાત્ર દૃષ્ટિ રાખી ભમવું, હિતમિત અગહિત નિર્દોષ વચન બોલવાં, અકૃત અકારિત અનનુમત અસંકરિપત આહાર લેવો, કેઈનું ભુંડું ચિંતવવું નહિ, રાજકથાદિક વિકથાઓ વર્જવી, કસોબતથી દૂર રહેવું, કુગારૂડિક (કુગુરુ) સાથે સંબંધ ન રાખવો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org