SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ બારમો ગુણ. -~-~ ~-~~~-~~~~~ ~~~ कव्यानि यथाशक्ति सुदुश्वर तपश्चरणानि, बंभ्रमितव्य मनियत विहारेण, सोदव्याः सम्यक् परीषहोपसर्गाः, तितिक्षणीयानि च दुर्भाषितानि, भवितव्यं सर्व सहयेव सर्वसहैः, किं बहुना-क्षण मप्यस्यांक्रियायां न प्रमाणंतथा कर्तव्यो मदुपदिष्टस्य मंत्रस्य निरंतरं जापः-ततो निवर्त्तते पूर्ववर्णित विषविकारा, उन्मीलंति निर्मल बुद्धयः-किं बहुभाषितया-पाप्यते प. रंपरया तदपि परमानंद पद मिति. एवं च तस्य वचनं महाराज कैश्चन विषावेश निवशै न श्रुत मेव, यै रपि श्रुतं तेषां मध्येके उपहसंति-अन्ये अवधीरयंति–अपरे निंदंति-के. चन दुर्विदग्धत्वेन स्वशिल्पि कल्पितानल्पकुविकल्पैः प्रतिनंति—एके न श्र- . धति-अपरे श्रद्दधाना अपि नानुतिष्ठंति केचित् पुन लघुकर्माणो महाभागा युक्तियुक्त मिति श्रद्दधतेऽनुतिष्ठंति च. યથાશક્તિ તપશ્ચરણ કરવું, અનિયતપણે વિહાર કરે, પરીષહ અને ઉપસગેને સમ્યક્ રીતે સહન કરવાં, કઈ ગાળે ભાડે તે તે સહન કરવી, પૃથ્વીની માફક બધું સહન કરવું. વધુ શું કહું–આ ક્રિયામાં ક્ષણભર પણ પ્રમાદી નહિ થવું. વળી મેં બતાવેલા મંત્રને નિરંતર જાપ કર. એમ કર્યાથી પૂર્વે વર્ણવેલા વિષ વિકાર દૂર થાય છે, નિર્મળ બુદ્ધિ પ્રગટે છે, ઝાઝું શું કહું-પરંપરાએ પરમાનદાદ મેળવી શકાય છે. હે મહા રાજન ! આ તેનું વચન કેટલાક વિષવિવશ જનેએ તે સાંભળ્યું જ નહિ, કેટલાકે સાંભળ્યું તેમાં પણ કેટલાક તે હસવા લાગ્યા, કેટલાક બેદરકાર થઈ રહ્યા, કેટલાક નિંદવા લાગ્યા, કેટલાક દુવિદગ્ધ (દેઢ ડાહ્યા) થઈ સ્વપિત અનેક કુયુક્તિઓથી તેનું ખંડન કરવા લાગ્યા, કેટલાએક તેને કબૂલ કરતાં અટકયા, કેટલાએ કે તે કબૂલ રાખ્યું પણ તે પ્રમાણે અમલ કરવા અસમર્થ બન્યા, માત્ર થોડાએક લઘુ કર્મ મહા ભાગ પુરૂજ તેને કબૂલ રાખી તે પાળવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy