________________
", બારમો ગુણ.
૩૩૧
न परिज्ञायते निजमपि स्वरुपं; तथा स्माभि ने गण्यते हितोपदेशाः, न दृश्यते समविषमाणि, न विधीयते औचित्य प्रतिपत्तयः, ना लप्यंते समीपस्या न्यपि स्वजनद्वंदानि, केचन काष्टर निश्चेष्टाः संजाताः केचि दव्यक्त शब्देन घुर्घरायमाणा लोलुड्यंते महीपीठे, अमरे शून्य हृदया इतस्ततो बंभ्रम्यते, अन्ये तीव्रतर विष प्रसर संभूत प्रभूत दाहवेदना परिभूता निपतंत्य तिप्रचुर दुःखदंदोलौ, केचित् पुन रारसं त्य व्यक्त वाग्भि-न शकनुवंति जल्पितु मपि स्फुटवचनैः, केचन पुनः कदाचन स्खलंति-कदाचि ग्निपतंति-कदाचि न्मूईति-कदाचन स्वपंति-- कदाचि ज्जाप्रतिक्षण मेकं-पुनश्च स्वपंति विषावेगात्, अन्ये पुनः सदैव निर्भरं स्वपंति-न किमपि चेतयंते.
एवं च तस्मिन् सकलेपि पुरे विषधर विषवेदना भिभूते समागादेको महानुभागो विनीत विनय विनयधुंद परिवारो महानरेंद्रः ....... પિતે કોણ છીયે તે પણ ભૂલી જવા લાગ્યા, હિતોપદેશને સાંભળવા પણ બેદરકાર બન્યા, ઊંચું નીચું દેખાતું બંધ પડ્યું, ઉચિત પ્રતિપત્તિ કરતા અને ટક્યા, અને સમીપે રહેલા સ્વજનોને પણ બોલાવતા બંધ પડયા.
અમારામાંના કેટલાએક તે લાકડા માફક નિચેષ્ટ બની રહ્યા, કેટલાએક અવ્યક્ત શબ્દ કરી ઘુરકવા લાગી જમીન પર આળોટવા લાગ્યા, કે. ટલાએક શૂન્ય હદયવાળા થઈ આમતેમ ભટકવા લાગ્યા, કેટલાએક તીવ્ર વિષના પસરવાથી ભારે દાડની વેદના પામી અતિ પીડા પામવા લાગ્યા, કેટલાએક અવ્યક્ત સ્વરે રડતા થકા સ્કુટ વાક્ય બોલવા અસમર્થ થઈ પડયા, કે. ટલાક કયારેક ખલના પામતા-કયારેક પી જતા-કયારેક મૂછા પામતા– કયારેક સૂઈ જતા-કયારેક જાગતા- અને કયારેક ફરીને વિષ ચડતાં ઊંઘમાં પડતા, કેટલાએક હમેશાં ભર નિદ્રામાં પડયા રહી બેભાન રહેતા.
આ રીતે તે આખું નગર વિષ વેદનાથી પિડાયમાન થઈ પડતાં ત્યાં એક મહાનુભાગ વિનીત શિષ્યના પરિવાર સાથે ગારૂડિક આવી પહોંચે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org