________________
૩૩૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
किं युष्माभि भगव निति सत्यपि रुपलवणिम प्रसरे, नृप वैभवो चितै रपि, मुदुष्करं व्रत मिदं जगृहे. १२७.
जगदे जगदे काहितेन, मूरिणा श्रृणु समाहितो भूप, मुजन हृदिवाति विस्तर, मस्तीह पुरं भवावर्त. १२८ तस्मि नहं कुटुंबी, संसारिक जीव नामको भूवं, मोदर्यैश्च ममैव हि, त नगरं वसति सकलमपि. १२९ तत्रच वयं वसंतः, सर्वे प्येकेन निष्टुरविषेण,
निः शूकदंदशकेन, नव घनाभेन किल दष्टाः १३०
नदनु विषम विषभावितत्वेन समागच्छ त्यस्माक मतुच्छ मूर्छा, निमीलंति लोचनानि, विगलंति मतयः, न बुध्यते कार्यादि विभागः, ' હે ભગવન, તમે આવું તમારું રૂપ અને લાવણ્ય છતાં અને તેથી તમે રાજ્યસુખ ભેગવવાને લાયક છતાં આવું ભારે દુષ્કર વ્રત કેમ લીધું છે? ૧૨૭
ત્યારે જગતને એકાંતે હિત ઈચ્છનાર આચાર્ય બોલ્યા કે હે રાજન તું શાંત મનથી સાંભળ, ઈહાં સુજનના હદયની માફક અતિ વિસ્તારવાળું ભવાવ નામે નગર છે. ૧૨૮
* તેમાં હું સંસારિક જીવ નામના કુટુંબી હતો. તે નગરમાં બધા મારા સહેદર ભાઈઓ જ વસે છે. ૧૨૯
ત્યાં રહેનાર અમે બધાને એક આકરા વિષવાળા અને નવા વાદળ જેવા કાળા નિર્દય સર્ષે દશ્ય. ૧૩૦
, તેથી અમને તે આકરૂં વિષ ચડવા માંડતાં ભારે મૂછા આવવા લાગી, આંખો મીંચાવા લાગી, મતિ મુંઝાવા લાગી, કરવા ન કરવાનું ભાન જતું રહ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org