________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. नहि तुह बुद्धितरीए, विणा इमो वसणसागरो गाओ, नित्थरिउं पारिज्जइ, तत्तो सिरिनंदणो भणइ. ७० ताय नुमंमि वि संते, मह सिसुणो को णु बुद्धि अवयासो, उइए सहस्स किरणे, रेहइ फुरियं न दीवस्स. ७१ तिलयसचिवो वि जंपइ, नय एगंतो इमो इहं कच्छ, जं पिउणो तणएहिं, गुणाहिएहिं न होयब्वं. ७२. .
(1 )
जडसंभवो वि चंदो, पिच्छह उज्जेयए तिहुअणंपि, पंकुन्भवपि कमलं, वहति अमरा वि सीसेणं. ७३
सिरिनंदणो पयंपइ, जइ एवं तो तुहप्पभावेण, नाओ मए उवाओ, एगो तीए समाययणे. ७४
કેમકે તારી બુદ્ધિરૂપ નાવ શિવાય આ મહાન કણસાગર તરી પાર ઊતરાય તેમ નથી ત્યારે શ્રી નંદન છે. ૭૦
હે પિતા, તમારા આગળ મુજ બાળકની બુધ્ધિનું શું ગજું ગણાય? કેમકે સહસ્ત્ર કિરણ (સૂર્ય) ના આગળ દીવાની શી પ્રભા પડે? ૭૧
ત્યારે તિલક મંત્રી છે કે હે વત્સ! એવું કાંઈ હાં એકાંત નથી કે બાપ કરતાં પુત્ર અધિકગુણ નહિ જ થાય. ૭૨
જે માટે જુ જળમાંથી પેદા થએલો ચંદ્ર આખા જગતને અજવાળું આપે છે, તેમજ પંકમાંથી પેદા થએલા કમળને દેવતાઓ માથા૫ર રાખે છે. ૭૩ - શ્રીનંદન છે કે જે એમ છે તે તમારા પ્રતાપે તેને શોધી લાવવાને એક ઉપાય હું જાણું છું. ૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org