________________
પપપપ
બારમે ગુણ.
૩૨૧ मेरु व्व थिरो चंदु व्व सोमओ कुंजरो व्व सोंडीरो, भाणु व्व गुरुपयावो, गंभीरो नीरनाहु व्व. ७५ निवविजय सेण तणओ पुरंदरो देस दसणवसेण वाणारसीपुरीओ, भमीरो पत्तो इहं अत्थि. ७६ मह मित्तं सो नजइ, विचिठिएहिं च सिद्धवरविज्जो, बंधुमई आणयणे, सत्तो जइ ताय सो चेव. ७७ तो गुन्नाओ पिउणा, पत्तो सिरिनंदणो कुमरपासं, अब्भत्थिऊण निउणं, कुमरं आणेइ निवमूले. ७८ विहिओ चिय पडिवत्ति, तं भणइ निवो अहो पमाओ मे, नियमित्त विजयसेणस्स, नंदणो ज मिह पत्तो वि, ७९ नहु विनाओ संमाणिओ य नवि तो भणेइ वरकुमरो, देव न वुत्तुं जुत्तं, एवं तुम्हं जो भणियं. ८०
તે ઉપાય એ છે કે, મેરૂ માફક સ્થિર, ચંદ્ર માફક સામ્ય, હાથી માફક જોરાવર, સૂર્ય માફક ભારે પ્રતાપી અને સમુદ્ર માફક ગંભીર એ વિજયસેન રાજાને પુરંદર નામે કુમાર વારાણસી નગરીથી દેશાટન કરવાના મિષે ભમતે થકે ઈહાં આવેલ છે. તે મારો મિત્ર છે, અને તે તેના ચેષ્ઠિત પ્રમાણે વિદ્યા સિદ્ધ લાગે છે, માટે બંધુમતીને શોધી લાવવા તેજ સમર્થ છે. ૭૫-૭૬–૭૭
ત્યારે તિલક મંત્રીએ તે વાત કબૂલ રાખતાં શ્રીનંદન તે કુમારની પાસે આવી તેને બરાબર વીનવીને તેને રાજા પાસે તેડી લાવ્યા. ૭૮
તેને એગ્ય સત્કાર કરીને રાજા તેને કહેવા લાગ્યું કે અહે અમાજે ભૂલ જુવે કે મારા મિત્ર વિજયસેનને પુત્ર ઈહાં આવી રહેલ છતાં તેને અમે ઓળખી સન્માન આપી શક્યા નહિ. ત્યારે કુમાર બોલ્યો કે હે દેવ, એમ બેલેમાં–કેમકે કહેલું છે કે ૭૯-૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org