________________
૨૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
गुणरामो जस्सि त्तिय, मित्तों विप्फुरइ चित्तमि. ४९ जं दूरे ते गुणिणो, गुणगण धवलिय असेसमहिवलया, जेसिं गुणाणुराओ कि, तेवि विरला जो भणियं. ५० नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी, गुणी गणानुरागी च, विरलः सरलो जनः ५१ . इय वुन सबहुमाणं, तं विज्ज दाउ तस्म पभणेइ, भह इहे अडवीए, इगमासं सुद्धवंभवरो. ५२ अट उपवास पुन्वं, कसिण चउसिनिर्मि इमं विज्ज, सम्मं साहिज्ज तओ, अइउग्गु वमग्ग वग्गंते. ५३ रणिरमणि बलयरसणा, पयडिय अइदित्तकंतनियरुवा, वरमु वरं ति भणंती, सिज्जिस्सइ तुह इमा विज्जा. ५४
હવે સિદ્ધ પુરૂષ બોલે કે તું આ રીતે બોલતો થકો રહસ્યને યોગ્ય છે. કે જેના ચિત્તમાં આટલે બધે ગુણરાગ રહેલ છે. ૪૯
કારણ કે ગુણના સમૂહથી તમામ પૃથ્વીને ધવલ કરનાર ગુણિ પુરૂષે તે દર રહે, પણ જેઓ ગુણના અનુરાગ હોય તે પણ આ જગતમાં વિરલા મળે છે. પ૦
માટે કહેવું છે કે, - નિર્ગુણી હોય તે ગુણિને ઓળખતે નથી, અને ગુણી કહેવાય છે તે તે (ઘણે ભાગે) બીજા ગુણિઓ ઉપર મત્સર રાખતા દેખાય છે, માટે ગુણી અને ગુણના અનુરાગી એવા સરળ સ્વભાવી અને તે બહુ વિરલાજ હોય છે. પ૧
એમ કહીને બહ માનપૂર્વક તે તેને તે વિદ્યા આપીને કહેવા લાગ્યો કે હે ભદ્ર, આ અટવીમાં એક માસ લગી શુદ્ધ બ્રહ્મચર્ય ધારી આઠ ઉપવાસ પૂર્વક કાળી ચાદશની રાતે આ વિદ્યાને સાધવી, ત્યારે ભારે આકરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org