________________
૩૧૫
*
*
* * * * * * *
*
*
*
*
* * *
* * *
- બારમે ગુણ. गंभीरा उसंता, निम्मल गुणरयण रोडण समाणा, શુદ્ધિારા, જરા જુદા રિવા જ परिभमिरभुवणकित्ती, परोपयारिकमाणसा धणियं, पहु तुम्हारिस य च्चिय, जुग्गा एवं रहस्साणं. ४५ बालाण मुतुच्छमईण, सुद्धविन्नाणनाणरहियाण, : के अम्ह गुणा का अम्ह, जुग्गया इय मुविज्झाणं. ४६ किंतु गुरुएहि विहिया, पुरओ लहुणो वि हुंनि कज्जकरा, रविणा अग्गे विरिओ, अरुणो वि हणेइ तिमिरभरं. ४७
(તથા) शाखामृगस्य शाखाया:, शारखां गंतुं पराक्रमः, यत् पुन स्तीर्यतें भोधिः, प्रभावः प्राभवो हिसः. १८
ગંભીર, ઉપશાંત, નિર્મળ ગુણરૂપી રત્નના રહિણચળ સમાન, બુદ્ધિની સમૃદ્ધિવાળા, ગુણિજનના ઊપર અનુરાગ રાખનારા, જગત્માં ચારે બાજુ પસરતી કીત્તિવાળા, અને પરોપકાર કરવામાંજ મજબૂત મન રાખનારા તમારા જેવા પુરૂષોજ આવા રહસ્યને એગ્ય ગણાય. ૪૪–૪૫ "
હું તે બાળ અને તુચ્છ મતિવાળો છું, મારામાં કશું ભારે જ્ઞાન વિજ્ઞાન નથી, માટે મારા ગુણ તે શા લેખાના છે, અને મારી તે શી યોગ્યતા છે, એમ હું તે ખાતરી રાખું છું. ૪૬
* કિંતુ આપ જેવા મહાપુરુષે મારા જેવા લઘુજનોને આગળ પડતા કરે તે અલબત કઈ કાર્ય કરી શકે, જે માટે સૂર્ય આગળ કરેલ અરૂણ પણ અંધારું દૂર કરી શકે છે. ૪૭
" વાંદરાનો પરાકેમ તે એટલામાં જ છે એક શાખાપરથી કૂદી બીજા શાખપર જઈ શકે, બાકી દરિયે કૂદી જવું એ તે સ્વામિનોજ પ્રભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org