________________
૩૦૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. (મૂળ ગાથા.) गुणरागी गुणवंतेबहु मन्नइ निग्गुणे उवेहेइ, गुण संगहे पवत्तइसंपत्तगुणं न मइलेइ. १९
(મૂળ ગાથાને અર્થ) , , ગુણ રાગી પુરૂષ ગુણવાન જનોનું બહુ માન કરે છે, નિર્ગણિઓની ઉપેક્ષા કરે છે, ગુણને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે. અને પામેલા ગુણને મેલા નથી કરતા. ૧૯ .
(ટીકા.) - गुणेषु धार्मिकलोकभाविषु रज्यती त्येवंशीलो गुणरागी-गुण भाजो यति श्रावकादीन् बहुमन्यते मनः प्रीतिभाजनं करोति,
ધાર્મિક લેકમાં હેનારા ગુણમાં જે હમેશાં રાજી રહેતે હેય તે ગુણરાગી ગણાય તેવો પુરૂષ ગુણવાન્ યતિ શ્રાવકાદિકને બહુ માન આપે છે એટલે કે તેમના તરફ પ્રીત ભર્યું મન રાખે છે.
यथा-अहो धन्या एते, सुलध्व मेतेषां मनुष्यजन्मे त्यादि.
તે આ રીતે કે તે ચીતવે છે કે, અહીં એઓ ધન્ય છે, એમનું મનુષ્ય જન્મ સફળ થયું છે, વગેરે વગેરે.
तर्हि निर्गुणा न्निदती त्यापन्नं, यथा देवदत्तो दक्षिणेन चक्षुषा पश्यती त्युक्ते वामेन न पश्यती त्य वसीयते;
ત્યારે એ પરથી તે એમ આવ્યું કે નિગુણિઓને નિદે, કેમકે જ્યારે એમ કહેવામાં આવે કે દેવદત્ત જમણી આંખથી જોઈ શકે છે, ત્યારે ડાબીથી નથી જોઈ શકતે એમ સમજી જવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org