________________
બારમે ગુણ.
૩૦૩
-
-
-
-
-
-
-
-
-
-
-
*
*
*
*
*
*
* *
*
*
*
*
*
*
*
-
-
-
-
तं दटु पहिठमणो, सोमवम् लद्ध सुद्ध धम्मवन, चिंतइ अहो भयवओ, तिजय पसिद्धं निरीहत्तं ६३ साहिय नियवृत्ती, दिक्खं गिण्हइ सुघोस गुरु पासे, मज्झत्थ सोमदिठी, कमेण जाओ सुगइभागी. ६४ इत्येव मुच्चैस्तर बोधिलाभः, मुख्यं फळं सोमवसो विशिष्ट, माध्यस्थ्य भाजः परिभाव्य भव्याः भव्येन भावेन तदेव धत्त. ६५
(ત નોનવગુ થા મારા.) તે જોઈને સમવસુ ભારે હર્ષિત થઈ શુદ્ધ ધર્મ રૂપ ધનને પામે. તે મનમાં ચિંતવવા લાગ્યો અહો આ ગુરૂ ભગવાનનું ત્રણે જગતમાં પ્રસિદ્ધ કેવું નિહિપણું છે? ૬૩
પછી તેણે પિતાને વૃતાંત કહીને સુસ ગુરૂના પાસે દીક્ષા લીધી એ રીતે તે મધ્યસ્થ અને સામ્ય દૃષ્ટિ રાખતે થકે અનુક્રમે સુગતિએ પહએ. ૬૪
આ રીતે સમવસુને પ્રાપ્ત થએલું બધિ લાભ રૂપ ઉંચામાં ઊંચું ફળ વિચારી કરીને હે ભવ્ય તમે રૂડા ભાવે કરીને માધ્યશ્ય ગુણ ધારણ કરે. ૬૫
આ રીતે સમવસુની કથા પૂર્ણ થઈ.
દ્વાદશ ગુણ. उक्तो मध्यस्थ सोमदृष्टि रिति एकादशो गुणः, इदानी बादशं गुणरागिगुण माह ॥ छ ।
મધ્યસ્થ સૈમ દષ્ટિપણારૂપ અગ્યારમે ગુણ કહ, હવે બારમો ગુણ રાગિણરૂપ ગુણ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org