________________
૩૦૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ
૧
૧
- ૧૨
-
21-11
11
-
***
*
*
-
-***
-
--
नाओ पढमपयत्थो, मुणिजण आहार गहणओ चेव, सेसपय जाणणत्थं, तत्व ठिओ य सो रत्ति. ५८ आवस्सयाइ काउं, भणिउं पोरिसि मणुन्नविय मूरि, आगमविहिणा सुत्ता, मुणिणो गुरुणो पुणु ठित्ता. ५९ उवउत्ता वेसमण, ज्झयणं परियटिउं लहु पयट्टा, चलियासणो कुबेरो, समागओ तत्थ तब्धेलं. ६०
नं निमुणइ एगग्गो, झाण समित्तीइ नमिय गुरुवरणे, जपेइ वरेसु वरं, भणइ गुरु धम्मलाहो ते. ६१
तो अइ हरिसियहियओ, भासुर दिप्पंत कंतरुवधरो, नमिऊणं गुरुपाए, पत्तो धणओ सयं ठाणं. ६२
તેણે પહેલા પદને અર્થ તે તે મુનિઓએ ગ્રહણ કરેલા આહારને જોઈને જ તેણે જાણી લીધો હતો–પણ બાકીના પદ જાણવા સારૂ તે ત્યાં જ રાતવાસે રહે. ૫૮
ત્યારે આવશ્યકાદિક કરીને પિરિસી ભણી આચાર્યની રજા લઈ આગમની વિધિએ મુનિયે સૂતા, એટલામાં આચાર્ય ઉઠયા. ૧૯
તેમણે ઉપયુક્ત થઈ વૈશ્રમણ નામનું અધ્યયન પરાવર્તન કરવા માંડ્યું એટલે કુબેર દેવતાનું આસન ચલાયમાન થતાં તત્કાળ તે ત્યાં હાજર થયા. ૬૦
તે વૈશ્રમણ એકાગ્ર ચિત્તે તે અધ્યયન સાંભળવા લાગ્યું. બાદ ગુરૂએ ધ્યાન સમાપ્તિ કરતાં તે ગુરૂના ચરણે નમી કહેવા લાગ્યું કે જે જે તે માગે, ત્યારે ગુરૂ બોલ્યા કે તને ધર્મને લાભ થાઓ. ૬૧
ત્યારે દેદીપ્યમાન મનોહર રૂપવાનું તે કુબેર અતિર્ષિત મનથી ગુરૂના પગે તમને સ્વસ્થાને ગયે દુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org