________________
અગ્યારમો ગુણ.
૩૦૧ एयं निसामिऊणं, तिलोयणं पइ भणेइ सोपवम्, परमत्थवत्थु पयडण, निउणस्स नमो हवउ तुज्झ. ५२ पभणइ बुहोवि भो भद्द, तं सिद्धं नो सुलक्षणो तं सि, अवितहधम्मवियारं, जो एवं नियसि मज्झत्थो. ५३ अह पुच्छि ऊण विवुह, तन्गेहाओ विणिग्गओ एस, अइसुद्ध धम्म गुरुलाभ, लालसो नालसो जाव. ५४ पुबुत्त जुत्तिजुत्तं, आहारं फासुयं गवसंते. जुगमित्त निहिय नयणे, जिणमयसमणे नियइ ताव. ५५ तो चिंतई सो हिठो, मझं पुण्णा मणोरहा सव्वे, कप्पतरुणु व्व गुरुपाय, संगया जं इमे दिठा. ५६ तेसि पिठोइ गओ, आरामे वंदिउं सुघोस गुरुं, पुठो पयतिगअत्थो, कहिओ मरीहिवि तहेव. ५७
એ સાંભળીને ત્રીલેચનને સોમવસુ કહેવા લાગ્યો કે હે પરમાર્થના જાણ તમને મારે નમસ્કાર છે. પર - ત્રિલોચન બોલ્યો કે હે ભદ્ર હું એ કહું છું કે તું સુલક્ષણ છે, કારણ કે મધ્યસ્થ રહીને આ રીતે તું ખરા ધર્મ વિચારીને જોઈ શકે છે. ૫૩
પછી સોમવસુ તે પંડિતની રજા લઈ તેના ઘરેથી નીકલીને અતિશદધ ધર્મવાળા ગુરૂને મેળવવાની ઈચ્છા ધરી શોધ કરવા લાગે. ૫૪
તેવામાં તેણે પૂર્વ કહેલ યુક્તિએ માશુક આહારને શોધતા યુગમાત્ર રાખેલી નજરે ચાલતા જૈન શ્રવણો જોયા. ૫૫
- ત્યારે તે હર્ષિત થઈ ચિંતવવા લાગ્યો કે મારા સર્વે મનોરથ પૂર્ણ થયા કેમકે કલ્પતરૂના માફક આ પૂજ્ય ગુરૂઓ મેં દીઠા. ૫૬ '
તેમની પઠે જઈ આરામમાં આવી રહેલા સુઘસ ગુરૂને વાંદીને તેણે ત્રણ પદનો અર્થ છે ત્યારે તે આચાર્યું પણ તેમજ અર્થ કહ્યો. પ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org