________________
૩૦૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अजयं भुंजमाणो उ, पाण भूयांइ हिंसइ, बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं. ४८ जो सयलआहिमुक्को, सज्झाय ज्झाण संजमुज्जुत्तो, गुरुणुनाए विहिणा, निसि नुवइ सुहेण सो मुवइ. ४९ धणधन्न मुवन्न हिरन्न, रयण चउचरण पमुहदविणंमि, जो निच्च निप्पिवासो, लोयपिओ होइ सो चेव. ५०
| (સંત).
विश्वस्या पि स वल्लभो गुणगण स्तं संश्रय त्यन्वहं, तेनेयं समलंकृता वसुमती तस्मै नमः संततं, तस्मात् धन्य तपः समस्ति न पर स्तस्या नुगा कामधुक् , तस्मिन्नाश्रयतां यशांसि दधते संतोषभाक् यः सदा. ५१
અયતનાએ ખાતો થકે ઘણા પ્રાણ ભૂતની હિંસા કરે છે, અને પાપ કર્મ બાંધે છે, કે જેથી તેના કટુઆ ફળ મળે છે. ૪૮
- હવે જે સકળ માનસિક ચિંતા છોડી સારા ધ્યાન અને સંયમમાં ઉઘુક્ત રહી ગુરૂની અનુજ્ઞાથી વિધિએ કરીને રાતે સુવે તે સુખે સુવે છે. ૪૯
તેમજ જે ધન, ધાન્ય, સોના-રૂપા- રત્ન-ચતુષ્પદ વગેરે તમામ દ્રવ્યમાં હમેશાં નિઃસ્પૃહ રહે તેજ લોકપ્રિય થાય છે. ૫૦
જે માટે કહેવું છે કે,
જે સદા સંપી હોય છે, તે જગતમાત્રને પ્રિય રહે છે, તેને હમેશાં ગુણે વળગી રહે છે, તેના વડે આ પૃથ્વી અલંકૃત બને છે, તેના તરફ હમેશ નમસ્કાર થાઓ, તેનાથી બીજો કઈ ધન્યતમ નથી, તેની પીઠે કામધેનુ ઉભી રહે છે, અને તેમાં સઘળા ચ આશ્રય લે છે. ૫૧,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org