SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ બારમો ગુણ. ૩૦૫ तथा चाहुरेके:शोरपि गुणा ग्राह्या-दोषा वाच्या गुरोरपि. (इति) જે માટે કેટલાએકે કહ્યું છે કે – શત્રુમાં પણ ગુણ હોય તો તે કહી બતાવવા અને ગુરૂમાં પણ દેષ હેય તે તે કહી દર્શાવવા. नचैत देवं धार्मिकोचित मित्याह પરંતુ આમ કરવું એ ધાર્મિક જનને ઉચિત નથી તેટલા ખાતર કહે છે – निर्गुणा नुपेक्षते-असंक्लिष्ट चित्ततया तेषामपि निंदां न करोति, તે પુરૂષ નિગુણીઓની ઉપેક્ષા કરે છે એટલે કે પિતે સંકિલક ચિત્તવાળે નહિ હોવાથી તેમની પણ નિદા નથી કરતે. यतः स एव मालोचयतिःसंतो प्पसंतोपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुण मावति, वैराणि वक्तः परिवर्द्धयंति, श्रोतु श्च तत्वंति परांकुबुद्धिं. १ જે માટે તે એમ વિચારે છે કે – છતા કે અછતા પરાયા દેષ કહેતાં કે સાંભળતાં કશ ગુણ પ્રાપ્ત થતું નથી, તેમને કહી બતાવતાં વેરની વૃદ્ધિ થાય છે, અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. ૧ तथा कालंमि अणाईए, अणाइ दोसेहि वासिए जीवे, जं पावियइ गुणो वि हु, तं मन्नह भो महच्छरियं. २ અનાદિકાળથી અનાદિ દેએ કરીને વાસિત થએલા આ જીવમાં જે એકાદ ગુણ મળે તે પણ તે મહા આશ્ચર્ય માનવું જોઈએ. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy