SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. ~ARArunvNARAAAAAAWAraniurvasna.nnnn AAVAAAAAA अभिनंदितः स ताभ्यां-स्वजनैः सन्मानितः सबहुमानः, थुणिओ सेसजणेणं-भोगाणं भायणं जाओ. ३७ ત્યારે માબાપે તેને આશીષ આપી અને સગાવહાલાઓએ તેને બહુ માન આપ્યું, તથા નગરના લોકોએ તેના વખાણ કર્યા–એમ તે જયદેવ મોજમઝાને પાત્ર થશે. ૩૭ ज्ञातस्या स्यो पनयो य, मुच्चकै रमरनरकतिर्यक्षु, इयरमणीण खणीमु व, परिबुमंतेण कहकहवि ३८ जीवेन लभ्यत इयं; मनुजगतिः सन्मणीवतीतुल्या, तत्यवि दुल्लहो चिंता-मणि, व्व जिणदेसिओ धम्मो. ३९ આ દઇતની ખાસ મેળવણ એ છે કે તિર એટલે સામાન્ય : મણિઓની ખાણ સમાન દેવ-નારક-તિર્યંચ રૂપ ગતિઓમાં ભમતાં થકાં જેમ તેમ કરીને જીવ આ ઉત્તમ મણિવાળી ખાણ સમાન મનુષ્ય ગતિ પામી શકે છે, અને ત્યાં પણ ચિંતામણિના માફક જિન ભાષિત ધર્મ पाभयो (म) दुल २७५ छ. ३८-३८ पशुपालो त्र यथाखलु, मणिं न लेभे नुपात्तसुकृतधनः जह पुण्णवित्तजुत्तो, वणिपुत्तो पुण तयं पत्तो. ४० तद् गतगुण विभवो, जीवो लभते न धर्मरत्न मिदं, अधिवकलनिम्मलगुणगण, विहवभरो पावइ तयं तु. ४१ વળી જેમ સુકૃત નહિ કરનાર પશુપાલ તે મણિ ટકાવી (स. ४०) स्तुतः शेषननेन भोगानां भाजनं जातः ३७ इतरमणीनां खनिष्विव परिभ्रमता कथंकथमपि. ३८ सत्रापि दुर्लभ चिंतामगि रिव जिनदेशितो धर्मः ३०. यथा गुण्यवित्तयुक्तो वणिकपुत्रः पुनस्तत्प्राप्तः ४० अविकलनिर्मलगुणघणविभवभरः प्राप्नोति तनु. ४१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy