________________
-
શ્રી ધર્મરત્ન પ્રકરણ. શકશે નહિ, પણ પુણ્ય રૂપ ધનવાન્ વણિપુત્ર તેને મેળવી શકયે, તેમ ગુણ રૂપ ધન કરીને હીન જીવ આ ધર્મરત્ન પામી શકતો નથી, પણ સં. પૂર્ણ નિર્મળ ગુણરૂપ બહુ ધનવાન (જ) તેને પામી શકે છે. ૪૦–૪૧
.दृष्टांत में विनिशम्य सम्यक, सद्धर्मरत्नग्रहणे यदीच्छा, ___ अमुद्रदारिद्रयविनाशदक्ष, तत् सद्गुणद्रव्य मुपार्जयध्वं. ४२
આએ દષ્ટાંત બરાબર સાંભળ્યા બાદ જે તમને સદ્ધર્મ રૂપ રત્ન ગ્રહણ કરવામાં ઈચ્છા હોય તે, બેહદ દરિદ્રતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણ રૂપી ધનને ઉપાર્જન કરો. ૪૨
इति पशुपालकथेति गाथार्थः ॥ छ ॥३॥
એ રીતે પશુપાળની કથા છે. ' અને એ રીતે ગાથાને અર્થ પૂર્ણ થયો. ૩
–----૦-૧૦ --~(હવે ચોથી ગાથાનું અવતરણ કરે છે–).
कतिगुणसंपन्नः पुन स्तत्प्राप्तियोग्य इति प्रश्न माशंक्या ह-- હવે કેટલા ગુણવાળ હોય તે ધર્મ પામવાને યોગ્ય થાય? એ પ્રશ્ન
મનમાં લાવીને ઉત્તર આપે છે - ૫
(મૂળ કથા. ) इगवीसगुणसमेओजुग्गो एयस्स जिणमए भणिओ, तदुवज्जणमि पढमं
ता जइयव्वं जओ भणियं. ४ ? “નમો માળિય” એમ ઉલેખ કર્યાથી સ્પષ્ટ થાય છે કે મૂળની પાંચમી, છઠ્ઠી, તથા સાતમી એ ત્રણ ગાથાઓ લાંબી પરંપરાથી ચાલતી આવેલી છે, અને તે પ્રાચીન ગાથાઓના આધારે જ આ ધર્મરત્ન પ્રકરણું યોજવામાં આવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org