________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. વળી જે હું રાબ અને છાસ વગર એક ક્ષણ પણ રહી શકે નહિતે હું ત્રણ ઉપવાસ કરું તે કેમ ઈહાં મરી નહિ જાઉં. ૩ર
· तन मम मारणहतो, वणिजा रे वर्णितो सि तद्गच्छ,
जत्थ न दीससि इय भणिय, लंखिओ तेण सो सुमणी. ३१
તે માટે મને મારવા ખાતર અને તે વાણિયાએ તને વખાણ્યું લાગે છે. માટે જ્યાં પાછો ન દેખાય ત્યાં તો રહે એમ કહી તેણે તે ઉત્તમ મણિ નાખી દીધો. ૩૩
जयदेवो मुदितमनाः, संपूर्ण मनोरथः प्रणतिपूर्व, चिंतामणिं गहित्ता, नियनयराभिमुह मह चलिओ. ३४
(આ વખતે) શ્રેષ્ટિ પુત્ર દેવ (જે તે પશુપાળની પાછળ ચાલે આવતું હતુંતે પિતાને મોરથ પૂર્ણ થવાથી હર્ષિત થઈ 'પ્રણામ પૂર્વક તે ચિંતામણિ ઊપાડીને પિતાના નગર તરફ ચાલે. ૩૪ .
मणिमाहात्म्या दुल्लसित, वैभवः पथि महापुरे नगरे, रयणवइनामधूयं परिणीय मुबुद्धि सिटिस्स ३५ . बऊपरिकरपरिकरितो-जननिवहै गीयमान सुगुणगणः, हथिणपुरम्मि पत्तो-पणओ पियराण चलणेसु. ३६
હવે તે જયદેવ ચિંતામણિના પ્રભાવથી ધનવાન થઇ. રસ્તામાં - હાપુર નામે નગરમાં રહેતા સુબુદ્ધિ શેઠની રત્નાવતી નામે પુત્રીને પરણીને ઘણું ચાકર નેકરે સાથે લઈને ચાલતા થકે અને લોકોએ વખણાતે થક પિતાના હસ્તિનાપુર નામે શહેરમાં આવીને માબાપના ચરણે પડશે. ૩૫-૩૬ ૧ (સં. છ ) રર ર દા રૂતિ માત્વા, નિક્ષત સ્વૈન સમુગઃ રે
चिंतामणिं गृहित्वा, निजनगराभिमुख मथ चलितः ३४ रत्नवतीनाम्नी पुत्री परिणीयं मुबुद्धिश्रेष्ठिनः ३५. हस्तिनापुरे प्राप्तः प्रणतः पित्रो; चरणयोः ३६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org