SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ रुपयात. २७. . देवगृह मेकहस्तं; चतुर्भुजो वसति तत्र देव स्तु.. इय पुणरुत्तं वुत्तोषि, जंपए जाव नेव मणी. २९ એક હાથનું દેહેરૂં છે, તેમાં ચાર હાથને દેવ રહે છે–એમ વારંવાર કહેતાં છતાં પણ મણિ તે કશું ન બોલે. ૨૯ ताव दुवाच म रुष्टो, यदि हुंकृतिमात्र मंपिं न मे दत्से, ता चिंतियत्थसंपायणंमि तुह केरिसी आसा ३० તેટલે તે ગુસ્સે થઈ છે કે જો તું મને હંકારે પણ નથી આ પતે તે પછી મનવંછિત સિદ્ધ કરવામાં તારી શી આશા રાખી શકાય. ૩૦ व चिंतामणि रिति ते, नाम मृषा सत्यमेव यदिवेदं, नं तुह संपत्तीए वि, न मह फिट्टेइ मणे चिंता. ३१ માટે તારૂં ચિંતામણિ નામ જ હું છે, અથવા તે તે ખરૂં જ છેકેમકે તું મળ્યા છતાં પણ મારા મનમાં ચિંતા તૂટી નથી. ૩૧ किंच क्षणमपि योई, रब्धातके विना नहि स्थातुं, सत्तो सौहं कह मिह, उववासतिगेण न मरामि. ३२. . • ४.) इति पुनरुक्तं उक्तोपि जल्पते यावत् नैव मणिः २९ तदा चिंतितार्थ संपादने तव कीदृशी आशा ३० यत् तव संप्राप्त्यापि न मम नश्यति मनसि चिंता ३१ शक्तः सोहं कथ मिह उपवासत्रिकेण न म्रिये. ३२ એક હાથના દહેરામાં ચાર હાથને દેવ—એ દેખીતે વિરોધ છે, તેને પરિહાર એ છે કે ચાર હાથને એટલે ચાર હાથવાળો દેવ એમ અર્થ લે. + ચિંતામણિને અર્થ એમ કરીયે કે ચિંતાને પૂરનાર મણિ તે તે નામ ખોટું છે પણ ચિંતાને જ મણિ તે ચિંતામણિ એમ અર્થ કરીયે તે તે નામ સાચું છે એમ તે પશુપાળના કહેવાનો મતલબ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy