________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
AANAANAVANAAM.ANAMAVAN
ARANAANANAMANNove
-
नस्छास्यति हस्ततले, मणिरत्नं नून मूनपुण्यस्य, . इय चिंतिय सिठिसुओ वि, तस्स पुठिं न छदेइ. २५
હિન પુણ્યના હાથમાં ખચિત (આ) મણિ રત્ન રહેશે નહિ-એમ ચિંતવીને શ્રેષ્ટિ પુત્ર પણ તેની પૂઠ નહિ છોડી–અર્થત પાછળ પાછળ ચાલ્યા કર્યું. ૨૫
गच्छन् पथि पशुपालः, माह मणे छागिका इमा अधुना, विकिणिय किणिय घणसार, माइ काहामि तुह पूर्य. २६
રસ્તે ચાલતાં પશુપાળ કહેવા લાગ્યું કે હે મણિ! હવે આ બકરીઓ વંચીને ચંદન કપૂર વગેરે ખરીદી (૯) તારી પૂજા કરીશ. ૨૬
मञ्चितितार्थपूर्त्या, सान्वयसंज्ञो भवे स्त्वमपि भुवने, एव मणि मुल्लवंतेण, तेण भणियं पुणो एयं २७ ।।
માટે મારા મને રથ પૂરીને તે પણ જગતમાં તારું નામ સાર્થક 'કરજે એમ તેણે મણિના સામે કહીને ફરી નીચે મુજબ કહ્યું. ૨૭
दूरे ग्राम स्तावन, मणे कथां कथय कांचन ममागे.. अह न मुणसि तो हं तुह, कहे मि निमुणेसु एगग्गो. २८
ગામ હજુ દૂર છે ત્યાં લગણ) હે મણિ! તું મારી આગળ કંઈક વાર્તા કહે અગર તું નહિ જાણતા હોય તો હું તને કહું છું, તું એકાગ્ર यसin. २८.
(२०७०) इति चिंतयित्वा श्रेष्टिमुतोपि तस्य पृष्टिं न जहाति. २५ .
विक्रीय क्रीत्वा घनसारादि करिष्यामि तव पूजां. २६ एवं मणि मुल्लपता तेन भणितं पुन रतत्. २७ अथ न जानासि तर्हि अहं ते कथयामि श्रृणु एकानः २८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org