________________
ઉપાદ્યાત.
इतर : मोचे यदि सत्य - मेष चिंतामणि मयाऽचिंति,
ता बोरकयरकन्वर-पमुहं मह देउ लहू बहुयं. २१.
પશુપાળ એલ્યા વાર્ જો આ ચિંતામણિ છે એ વાત ખરી હાય તા હું... ચિંતવું છું કે એ મને જલ્દી ઘણા ખેર, કેર, તથા કાખાડા વગેરે આપેા. ૨૧
अथ हसितविकसित मुखः श्रेष्टि सुतः स्माह चित्यते नैवं, किंतु ववासतिगंतिम - रयणिमुहे लित्तमहिवी. २२
ત્યારે હસીને શ્રેષ્ઠિ પુત્ર બાહ્યો કે એમ ચિંતવાય નહિ, કિંતુ (એને માટે તેા આ પ્રમાણે વિધિ છે કે) ત્રણ ઉપવાસ કરી છેલી રાતના પહેલા પાહારે લીધેલી જમીન ઊપર. ૨૨
शूचिपट्टनिहितसिचये - स्नपितविलिप्तं मणि निधायो चै कप्पूर कुसुम माईहि- पुइ नमिय विहिपुब्बं. २३
પવિત્ર ખાજેટ ઊપર પાથરણું પાથરી તેપર આ મણને ન્હેવરાવી ચંદનથી ચર્ચિત કરીને સ્થાપિત કરવી, પછી કપુર તથા પુષ્પ વગેરેથી તેની પૂજા કરીને વિધિપૂર્વક તેને નમસ્કાર કરવા. ૨૩
तदनु विचियत इष्टं - पुरोऽस्य सर्व मपि लभ्यते मातः, इय सोउं मो बालो वि-छालिआगाम मभिचलिओ. २४
૧૫
ત્યારબાદ એની આગળ જે પાતાને ઇછુ હોય તે ચિંતવુ' એટલે પ્રભાતે તે સઘળું મળે, આવું સાંભળીને તે ભરવાડ મૂર્ખ છતાં પણ પાતાના બકરીઓવાળા ગામ તરફ ચાલ્યા. ૨૪
(સ’” હા॰) સઢા વઢાર વરમુÄ મળ્યું વાતુ હતુ થતુ. ૨૨ किंतु पवासत्रिकांतिमरजनिमुखे लिप्तमहीपीठे, २२ कर्पूरकुसुमादिभिः पूजयित्वा न त्वा विधिपूर्व २३ इति श्रुत्वा स बालोपि छालिका ग्राम मभिचलितः २४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org