________________
અગ્યારમો ગુણ.
-
-
-
ओयरिओ मढियाए, एगस्स व्वत्तलिंगधारिस्स, होसु अतिहि त्ति तं ठविय, अप्पणा सो गओ भिक्वं. १२ गहिउँ खणेण भिक्खं, सो पत्तो तो दुवेवि ते भुत्ता, समयंमि धम्मतत्तं, दिएण पुठो कहइ लिंगी. १३ भद्द इह सोमगुरुणो, अम्हे जससुजस नामया सीसा, उवइठं णे तत्तं, मिठं भुत्तव्य मिच्चाइ. १४ नय अत्थो परिकहिओ, अचिरेण गओ गुरुय परलोयं, तो हैं नियबुद्धीए, इय आराहेमि गुरूवयणं. १५ मंतोसहमाईहिं, विहिओ मे लोगवल्लहो अप्पा,
पावेमि मिठ मन्नं, इह महियाए सुवेमि मुहं. १६ - ત્યાં તે એક અવ્યક્ત લિંગધારિની મઢીમાં ઊતર્યો, તેણે તેને અને તિથિ તરીકે સ્વીકાર કર્યો અને પછી તે ભિક્ષા માગવા ગયે. ૧૨
તે ભીખ લઈને ક્ષણવારમાં પાછો આવ્ય, પછી બે જણે તે ખાધું, બાદ નવરાસની વેળાએ તે બ્રાહ્મણે તે લિંગીને ધર્મનું તત્વ પૂછયું. ૧૩
- લિંગી બોલ્યો કે હે ભદ્ર, સોમ નામના ગુરૂના અમે યશ અને સુયશ નામે બે ચેલા છીયે. ગુરૂએ અમને “મીઠું ખાવું” ઈત્યાદિ તત્વ ઉપદેર્યું છે. ૧૪
પણ તેને અર્થ નહિ કહેતાં ગુરૂ પરલોકવાસી થયા છે, તેથી હું મારી બુદ્ધિએ આ રીતે ગુરૂવચન આરાધું છું. ૧૫
- મંત્ર અને ઔષધ બતાવવાથી હું કપ્રિય થયે છું, તેથી મને મિષ્ટાન્ન મળે છે, અને આ મઢીમાં સુખે સુવું છું. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org