________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
૧
/
૧
अह चिंतइ सोमवम्, अहो इमो गुरुवइठतत्तस्स, समइवयइ जं गुरुणो, भिप्पाओ संभहुइ नेवं. १७
(તાર) मंतोसहिपमुहेहि, जायइ जीवाण घायणं नृणं, तो लोगपिओ अप्पा, कह परमत्येण इह होइ. १८ पारण मिठ मन्नं, जणेइ जीवाण गाढरसगिदि, तत्तो भवपरिबुढी, ता परमत्थेण कडुय मिणं. १९ हिमधामधाम निम्मल, सीलाण रिसीण विजियकरणाण, एगंतवासवद्धा, नणु मुहसिज्जा वि पडिसिद्धा. २०
(તથા ) मुखशय्या सनं वस्त्रं, तांबुलं स्नानमंडनं, दंतकाष्टं मुगंधं च, ब्रह्मचर्यस्य दूषणं. २१
ત્યારે સમવસુ વિચારવા લાગ્યું કે અરે આ તો ગુરૂએ કહેલા તત્વને બાહેરને અર્થ જ સમજેલે લાગે છે, પણ ગુરૂને અભિપ્રાય એમ હોય જ નહિ. ૧૭
કેમકે મંત્ર અને ઔષધ વગેરેમાં તે નિયમા અનેક ને ઘાત થાય છે, તે પછી પરમાર્થ આમા લોકપ્રિય થયે કેમ ગણાય? ૧૮
વળી મીઠું અન્ન તે પ્રાયે જીવોને આકરી રસ ગૃદ્ધિ કરાવે છે, અને તેથી તે સંસાર વધી પડે તેથી પરમાર્થ તે કટુકજ છે. ૧૯
તેમજ ચંદ્રમાના પ્રકાશ જેવા નિર્મળ શીળને ધારણ કરનાર અને ઇક્રિયેને વશમાં રાખનાર રૂપિઓને એક મુકામે થિર રહે સુખશધ્યા કરવાને પ્રતિષેધ કરેલ છે. ૨૦
જે માટે કહેલું છે કે, - સુંવાળી શય્યા, સુંવાળું આસન, સુંવાળાં વસ્ત્ર, તાંબૂલ, સ્નાન, શણગાર, દાતણ, અને સુગંધ એ બ્રહ્મચર્યના દૂષનાર છે. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org