________________
૨૯૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ
.* ***.**=vvvvvv
xvvvvvvvvvvv-.
મહા સુખમય તીર્થકરપણું તથા બીજું પણ સઘળું પ્રશસ્તપણું જે પ્રાણિઓ મેળવી શકે છે તે બધું ધર્મરૂપ કલ્પવૃક્ષનું ફળ જાણવું. ૬
तं सोउ जंपइ दिओ, सच्च मिणं किंतु कहसु पसिऊण, कस्स सयासे एसो, धम्मो मे गिहियव्युत्ति. ७
सो पडिभणेइ मिठं, मुंजेयव्वं मुहं च सोयन्वं, .. लोयपिओ य अप्पा, काययो इय पए तिन्नि. ८
जो सम्मं अवबुज्झइ, अणुचिठइ तस्स पायमूलंमि, गिहिज्ज तुमं धम्मं भद्दपयं भद्द लहु लहिसि. ९ को पुण एसिं अत्युत्ति, पुच्छिओ कहइ धम्मपाही वि, भो भद्द विमलमइणो, परमत्थं एस बुझंति. १० अह सुद्धधम्म हेर्ड, दंसणिणो बहुविहेवि पुच्छंतो, एगंमि सन्निवेसे, समागओ भिक्खवेलाए. ११
તે સાંભળીને સમવસુ બોલ્યો કે એ વાત સાચી છે, પણ મહેરબાનીની રાહે મને જણ કે મારે એ ધર્મ કોના પાસેથી લેવો? ૭.
ત્યારે તે ધર્મ શાસ્ત્ર પાઠક બોલ્યા કે “મીઠું ખાવું, સુખે સૂવું, અને પિતાને લોકપ્રિય કરે” એ ત્રણ પદને જે બરાબર જાણતો અને પાળ હોય, તેના પાસેથી તારે ધર્મ લેવો કે જેથી હે ભદ્ર! તું જલદી ભદ્રપદ પામીશ. ૮–૯
તે ધર્મ શાસ્ત્ર પાઠકને તેણે પૂછ્યું કે એ પદનો અર્થ છે? ત્યારે તેણે કહ્યું કે એને પરમાર્થ તે જે નિર્મળ બુદ્ધિવાળા હોય તે જાણે. ૧૦
હવે શુદ્ધ ધર્મના માટે અનેક દર્શનિઓને તે પૂછતો પૂછતો એક ગામમાં ભિક્ષાની વેળાએ આવી પહોંચે. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org