SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમો ગુણ. રા जं जं करेइ कम्म, तं तं सयलंपि होइ से विहळं, ना उबिग्गो धणियं, जाओ धम्मुम्मुहो किंचि. २ सो धम्मसस्थपाढेण, धम्मसालाइ अन्नदियहमि. सिस्माण कहिज्जंतं, धम्मफलं इय निसामेइ. ३ गिरिसिहर तुरंगा दंतिणो भूरिदाणाजियजलहि तरंगा घाउवेगा तुरंगा, रहवर भडकोडी लच्छि विच्छ इसारानगर निगममाई हुँति धम्मा जियाणं. ४ अमरनियरपुज्जवासवत्तं पवित्तं, सयलभरहरज्जं भूरिभोगेहि सज्ज, हलहरनिवइत्तं जं इहं केसवतं, कयभुवणचमकं धम्मलीलाइयंत ५ रहस वसनमंतु हाम देविंद विंदप्पणय मसममुक्खं जं च तित्थाहिवनं. अवर मवि पसत्थं पाणिणो जं लहं तेत मिह फल मसेसं धम्म कप्प दुमस्स. ६ તે જે જે કામ કરતા તે તે બધું નિષ્ફળ થતું, તેથી તે ઉદ્વિગ્ન થઈ ધર્મથી કંઈક આસ્થાહીન થવા માંડ. ૨ હવે તે એક દિવસે ધર્મશાળામાં ધર્મ શાસ્ત્ર પાઠ કે પિતાના વિદ્યાથિઓને કહેવા માંડેલું નીચે મુજબનું ધર્મ ફળ સાંભળવા લાગે. ૩ પર્વતની ટોચ જેવડા ઊંચા મદઝરતા હાથીઓ, દરિયાના તરંગોને જીતનાર પવનવેગી ઘેડા, ઉત્તમ રથ, કોટિ સંખ્ય સુભટો, અને લક્ષ્મીથી આબાદ નગર ગામ વગેરે તમામ વસ્તુ જીવોને ધર્મથી મળે છે. ૪ દેવગણને પૂજનીય એવું પવિત્ર ઈદ્રપણું, ઘણા ભેગ સુખવાળું ચકવતિ રાજ્ય, બળદેવપણું, વાસુદેવપ-ઇત્યાદિક જગતને ચમત્કારિક પદવીઓ બધી ધર્મની લીલા છે. પ વળી ભારે ઉતાવળથી ઊછળતી માળાવાળા ઇકો જેને નમે છે એવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy