________________
અગ્યારમી ગુણ.
૨૮૯
એકાદશ ગુણ. ___ उक्तो दयालु रिति दशमो गुणः, संप्रति मध्यस्थ सोमदृष्टि लक्षण मेकादश गुण मभिधित्सु राह,
દયાલુપણારૂપ દશમ ગુણ કહ્યા, હવે મધ્યસ્થ સમદષ્ટિપણારૂપ અગીઆરમાં ગુણને કહેવા ઈચ્છતા થકા કહે છે –
(મૂઠ માથા.) मज्झत्थ सोमदिछीधम्मवियारं जहठियं सुणइ, कुणइ गुण संपओगंदोसे दूरं परिचयइ. १८
(મૂળ ગાથાને અર્થ) મધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિવાળે પુરૂષ ખરા ધર્મ વિચારને સાંભળી શકે છે, અને ગુણોના સાથે જોડાઈ દોષને દૂર તજી શકે છે. ૧૮
(ટીકા.) मध्यस्था कचिद् दर्शन पक्षपातविकला-सौम्माच प्रद्वेषाभावाददृष्टि दर्शनं यस्य स मध्यस्थ सौम्यदृष्टिः-सर्वत्रा रक्तद्विष्ट इत्यर्थः,
| મધ્યસ્થ એટલે કોઈ પણ દર્શનમાં પક્ષપાત રહિત અને પ્રષ નહિ હેવાથી સામ્ય એવી દષ્ટિ એટલે દેખવાની નજર જેની હોય તે મધ્યસ્થ સૌમ્ય દષ્ટિ કહેવાય–અર્થાત્ જે સર્વ સ્થળે રાગદ્વેષ રહિત હોય તે મધ્યસ્થ સામ્ય દ્રષ્ટિ ગણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org