SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ संपत्ताय रियपओ, पओसरहिओ हिमोवएसेहिं, नित्थारिय भवियजणं, उप्पाडिय केवलं नाणं. २५३ दुठठमूलपगई, उत्तरपगईण अठवन्नसयं, खविडं निठवियदुहो, पत्तो अयरामरं ठाणं. २५४ विणयबई वि हु सव्वं, जणगाईणं कहवि नियचरियं, संबुद्धा पवइया, सुगईए भायणं जाया. २५५ एवं दुःखपरंपरा मसुमतः संकल्पितस्यापि भो, आरंभेण यशोधरस्य सततं श्रुत्वा पुराजन्मसु, दुःखध्वंसकरी भवार्णवतरीं सद्धर्मवासस्तुरी, नित्यं जीवदयां हताखिलभयां भल्या विधत्ता क्षयां. २५६ (તિ પર રિ નમi) પછી આચાર્ય પદ પામી તે પ્રશ્વેષ રહિતપણે હિપદેશ આપીને ભવ્ય જનેને તારતે થકે કેવળજ્ઞાન પામે. ૨૫૩ આ રીતે કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એક અઠાવન ઉત્તર પ્રકૃતિ ખપાવીને દુઃખ દૂર કરી તે અજરામર સ્થાન પામે. ૨૫૪ વિનયવતી પણ પિતાના પિતાદિકને પિતાનું સઘળું ચરિત્ર કહીને પ્રત્રજિત થઈ સુગતિએ પહોંચી. ૨૫૫ આ રીતે યશોધરને પ્રાણિ હિંસાના સંક૯૫ માત્રથી પણ કેવી દુઃખ પરંપરા પ્રાપ્ત થઈ તે સાંભળીને હે ભવ્ય ! તમે નિત્ય દુઃખનો ધ્વંસ કરનારસંસાર સમુદ્રથી તારનાર–સદ્ધર્મરૂપી વસ્ત્રને વણનાર–સર્વ ભયને ભજનારઅને અક્ષય એવી જીવદયા પાળ્યા કરે. ૨૫૬ એ રીતે યશેાધરનું ચરિત્ર પુર્ણ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy