________________
દશમે ગુણ.
૨૭૯
ત
ક
,
, , , ,
, ,
, ,
,
'
+ * * * *
*
*
*
*
तो गुरुवेरग्गगओ, चरणं पालिन्तु अभयरुइसाहू, तह अभयमई समणी, जाया देवा सहस्सारे. २०६ इत्येव भरहखित्ते, खित्ते इव करिसएहि कयसोहे, संकेयनिकेयं वर, सिरीइ पुर मत्थि साएयं. २०७ विणयंधरो धरो इव, सुपइठो सफलओ निवो तत्थ, लच्छिमई तस्स पिया, पियामहस्सेव सावित्ती. २०८ अह सो भय रुइजीवो, तत्तो चविऊण तीइ उयरंमि, मुत्तामणि व्व सुत्ती, पुडे सु चित्तो समुप्पन्नो. २०९ पडिपुन्नेसु दिणेसुं, मुमुमिण पिमुणिय सुपुन्न पम्भारं, सा पसवइ मलय महि व्य, चंदणं नंदणं परमं. २१० नाऊण इमं राया, पियंवयादासचेडि वयणाओ, कारेइ हठतुठो, नयरे वद्धावणं एवं. २११
ત્યારે ભારે વૈરાગ્ય ધારી ચારિત્ર પાળીને અભય રૂચિ સાધુ તથા અભયમતી સાધ્વી સહસાર દેવલોકમાં દેવતા થયા. ૨૦૬
બાદ કરિચય એટલે કર્ષણથી શુભતા ક્ષેત્રની માફક કરિશત એટલે સેંકડો હાથીઓથી શોભતા આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીના સંકેત ઘર સમાન સાકેતપુર નગરમાં પર્વતની માફક સુપ્રતિષ્ઠાવાન અને રૂપશાળી વિનયંધર રાજા હતો, તેની બ્રહ્માની જેમ સાવિત્રી સ્ત્રી વખણાય છે તેમ લક્ષમીમતી નામે પ્રિયા હતી. ૨૦૭–૨૦૮
હવે તે અભય રૂચિને જીવ સહસ્ત્રાર દેવકથી ચવીને છીપના પુટમાં જેમ મેતી ઉત્પન્ન થાય તેમ તે રાણીના ઉદરમાં ઉત્પન્ન થયે. ૨૦૯
પ્રતિપૂર્ણ દિવસે સારા સ્વમથી સૂચિત થતા પુણ્યપ્રાભારપૂર્વક તેણી મલય પર્વતની જમીનથી જેમ ચંદન પેદા થાય તેમ તે નંદનને જણતી હવી. ૨૧૦
- ત્યારે પ્રિયવંદા દાસીના વચનથી આ વાત જાણુંને રાજા હતુષ્ટ થઈ નગરમાં નીચે મુજબ વપન કરાવવા લાગ્યું. ૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org