SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. | (તાર) मुच्चंति झत्ति पुरगुत्तियाई, दाणाई महंति पवत्तियाई. निरुवम किज्जह हठसोह, नच्चंति पउर पाउल अखोह. २१२ आवंति बहुयजण अक्खवत्त, गायंति कुलबहु कमळ नित्त, तहि पडहिं नगारिय भट्ट चट्ट, दीसंति ठाणडाणमि नट्ट. २१३ बझंति हु घरि घरि तोरणाई, सोहिज्जइ वररत्थामुहाई, उज्झिज्जइ जूवहमुसलसहस, ठाविजहि कंचणपुन कलस. २१४ एवं भूमिप्पहु जम्म महामहु कारिय दस दिवसइ नयरि तउ कुमर मणोहरू नामु जसोहरू संठावइ अइहरिसभरि. २१५ सो वठंतो नवनव, कलाहि नवससहरू व्व पइदिवसं, जाओ य जुवणत्थो जसधवलिय सयल दिसिवलओ. २१६ अह अस्थि कुसुमनयरे, ईसाणो इव तिसत्तिपरिकलिओ, ईसाणसेण राया, विजया नामेण से देवी. २१७ કેદીઓને ઝટ છૂટા કરવામાં આવ્યા, મહાદાન દેવરાવા લાગ્યાં, હાટે શણગારાયાં, પરલોકમાં નાચ થવા લાગ્યા, ઘણું લેક અક્ષત લઈ રાજાના ઘરે વધાવવા આવ્યાં, કુળવધૂઓ ગીત ગાવા લાગી, ભાટ ચારણ આશીર્વાદ ભણવા લાગ્યા, ઠેકાણે ઠેકાણે નાટક થવા લાગ્યાં, ઘરે ઘરે તોરણ બંધાયાં, ગલી ગુંચીના મુખડાં સાફ કરવામાં આવ્યાં, કેળના થંભ અને મુશળ ઊભા કરવામાં આવ્યાં, સેનાના કળશ સ્થાપવામાં આવ્યાં. આ રીતે રાજાએ દશ દિવસ લગી નગરમાં જન્મત્સવ કરાવી અતિ હષિત થઈ કુમારનું અતિ મનહર યશોધર એવું નામ પાડયું. ૨૧-૨૧૩-૨૧૪-૨૧૫ તે કુમાર નો ચંદ્ર જેમ પ્રતિદિવસ કળાથી વધે તેમ નવી નવી કળાએથી વધતે થકે વન પામી પિતાના યશથી સઘળી દિશાઓ ધોળી કરવા લાગ્યા. ૨૧૬ હવે કુસુમપુર નગરમાં ઈશાન (મહાદેવ) ની માફક ત્રણ શક્તિ સહિત ઈશાનસેન નામે રાજા હતે તેની વિજયા નામે દેવી હતી. ૨૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy