SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ गिहिस्सामो अम्हेवि, तायपाएहि सह समण भावं, पडिभणियं नरवडणा, ( मा पडिबंधं कुणहवच्छां.) २०० तो विजय वम्म नियभाइणिज्ज कुमरे ठवित्तु रज्जभरं, जिणनाह चेइएमुं, काउं अठाहियामहिमं. २०१ कइवयअंतेउरपुत्त, पुत्तिसामंतमंतिमाइ जुओ, गिण्हइ मुदत्त गुरुणो, पासे गुणहरनिवो दिक्खं. २०२ कारुन्न सुपुन्नेणं, विनतो कुमर साहुणा मूरी, नयणावलिंपि भयवं, नित्थारमु भवसमुदाओ. २०३ भणइ गुरु करुणायर, सा संपइ कुठवाहि विहुरतणू , अच्छिन्न मच्छिया जाल, परिगया लोयपरिभूया. २०४ पइखण फुरंत मद्द, जुझाणवसा बद्ध तइयनरगाऊ, अइ दीहरसंसारा, धम्मस्सु चिया न थेवं पि. २०५ અમે પણ આપના સંઘાતે શમણું પણ અંગીકાર કરશું, ત્યારે રાજા બો કે જેમ સુખ થાય તેમ કરે. ૨૦૦ બાદ ગુણધર રાજા વિજયવર્સ નામના પિતાના ભાણેજને રાજ્ય ભાર સેંપી જિનેશ્વરના ચિત્યમાં અષ્ટાબ્દિક મહોત્સવ કરાવી કેટલીએક રાણીઓ તથા પુત્ર પુત્રી સામત અને મંત્રી વગેરેની સાથે સુદત્ત ગુરૂ પાસે દીક્ષા લેતે હવે. ૨૦૧-૨૦૨. કરૂણું પૂર્ણ કુમાર સાધુએ સૂરિને વીનતી કરી કે હે ભગવાન ! નયનાવીને પણ સંસાર સમુદ્રથી તારો. ૨૦૩ ગુરૂ બોલ્યા કે હે કરૂણા નિધાન, તે હમણું કોઢની વ્યાધિથી પીડાય છે, તેના શરીર પર માખીઓ ગણ ગણે છે, અને લકે તેણીને હડધૂત કરે છે. ૨૦૪ તેણીએ પ્રતિકાણ રૂદ્ર ધ્યાનમાં રહી ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું છે અને તેને હજુ અતિ લાંબો સંસાર ભટકવાનો છે, માટે ધર્મ પામવાને લગારે ઉચિત નથી. ૨૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy