________________
દશમે ગુણ.
ર૬૫ अह बारसंमि दिवसे, ठवियं कुमरस्स अभयरुइ नाम, कुमरीए अभयमई त्ति, दोवि वदंति मुहसुहओ. १३५ निम्मल कला कलावा, कमेण जुव्यण मणुत्तरं पत्ता, ता हठतुठ चित्तेण, राइणा चिंतियं एयं. १३६ सामंताइ समक्खं, जुवरज्ज पए ठवेमि कुमर महं, कुमरीइ रुवविजिया मरीइ कारेमि वीवाहं. १३७ इय चिंतिऊण पत्तो, पारद्धिकए भिराम माराम, छिको य सुरहिपवणेण, पिच्छए सयल दिसिचकं. १३८ ता तत्थ तिलयतरुवर, तलंमि कंचणगिरि व्व निकंपो, नासग्ग निहिय नयणो, मुदत्तनामा मुणी दिठो. १३९ हा अवसउणुत्ति पयंपिऊण कुविएण भूमिनाहेण, मुणिवरकयत्थणत्थं, छुच्छुकिय मंडला मुक्का. १४०
હવે બારમા દિવસે કુમારનું અભય અને કુમારીનું અભયમતી એવાં નામ પાડવામાં આવ્યાં, તેઓ બને સુખે વધવા લાગ્યા. ૧૩૫
તેઓ રૂડી રીતે કળા શીખી અનુક્રમે ઉત્તમ ચાવન પામ્યા ત્યારે ભારે હર્ષિત થઈ રાજાએ આ રીતે ચિંતવ્યું. ૧૩૬
સામેતાદિકની રૂબરૂ કુમારને મારે યુવરાજપદમાં સ્થાપવા અને રૂપે કરીને અમરાંગનાને જીતનારી આ કુમરીને પરણાવી દેવી. ૧૩૭
એમ ચિંતવીને તે શિકાર કરવા માટે મનોહર આરામમાં ગયે, ત્યાં સુધી પવન તેને આવવાથી તે બધી દિશાઓ જેવા લાગે. ૧૩૮
તેવામાં ત્યાં તિલકના ઝાડ નીચે મેરૂ પર્વત માફક નિષ્કપ અને નાકના અગ્ર ભાગે દષ્ટિ ધરનાર સુદત્ત નામે મુનિ તેણે જોયે. ૧૩૯
ત્યારે રાજાએ હાઆ તે અપશકુન થયું એમ બોલીને કેપિત થઈ તે મુનીશ્વરની કદર્શન કરવા કુતરાને છુટ્ટકારી છેડયા. ૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org