________________
૨૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
*
*
*
*
*
*
*
*
उअ मह सरवेहित्तं, जयावलिं निययदेवि मिय भणिउं, नरवइणा इगइ सुणा, ते दोवि हया गया निहणं. १३० गब्भे जयावलीए, पुत्तत्ताए मुरिंददत्तजिओ, तेसु ववन्नो एगो, बीओ पुण पुत्तिभावेण. १३१ गब्भणुभावा देवी, हिंसापरिणामविरहिया मुहिया, जिण पवयण सवण मई, संजाया अभयदाणरुई. १३२
नीसेस जीव अभय, पायाण पउणो य डोहलो तीसे, नयरे पयडेउ अमारि, घोसणं पूरिओ रन्ना. १३३
कालक्कमेण देवी, पसवेइ जुगलिणि व्व वरजुगलं, तो कारविय नयरे निवेण वद्धावणं गरुयं. १३४
ત્યારે રાજા પિતાની યાવળી રાણીને કહેવા લાગ્યો કે જુવે હું કે સ્વરધી છું, એમ કહી તેણે એક બાણથી બને કુકડા મારી નાખ્યા. ૧૩૦
તેઓ મરીને તેમાં સુરેદ્રદત્તને જીવ તે જયાવળીના ગર્ભમાં પુત્ર રૂપે ઊપને અને બીજે (યશોધરાને જીવ) પુત્રી રૂપે ઊપને. ૧૩૧
તે ગર્ભના અનુભાવે કરીને રાણી હિંસાના પરિણામથી રહિત થઈ, જિન પ્રવચન સાંભળવા ઈચ્છવા લાગી અને અભય દાનની રૂચિ ધરવા લાગી. ૧૩૨
તેણને એ દેહદ થયે કે “બધા જીવોને અભય દેવરાવવું,” ત્યારે રાજાએ નગરમાં અમારિપડો વગડાવીને તે પૂર્ણ કર્યો. ૧૩૩
કાળક્રમે રાણીએ યુગળણીના માફક તે જેડલું જણ્યું, ત્યારે રાજાએ નગરમાં મોટી વધામણી કરાવી. ૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org